શોધખોળ કરો

'ગ્રહણ' સીરીઝમાં IPS અમૃતાસિંહનો રૉલ કરીને ચર્ચામાં છે Zoya Hussain, તસવીરોમાં જુઓ તેનો ફિલ્મી સફર......

Zoya_Hussain

1/10
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જોયા હુસૈન આજકાલ ખુબ ચર્ચામાં છે. આ ચર્ચા તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની વેબ સીરીઝ 'ગ્રહણ' માટે થઇ રહી છે. 'ગ્રહણ'માં તેના પરફોર્મન્સને ખુબ વખાણવામાં આવી રહ્યું છે. અહીં અમે તેમને તેની ફિલ્મ કેરિયર સાથે જોડાયેલી નાની-નાની વાતો બતાવી રહ્યાં છીએ.

2/10
જોયા હુસૈન એક્ટર હોવાની સાથે સાથે બેસ્ટ રાઇટર અને ડાયરેક્ટર પણ છે. વળી દિલ્હીની રહેવાસી છે.

3/10
જોયા હુસૈન પહેલા અનુરાગ કશ્યપને એક સ્ક્રિપ્ટને લઇને મળી હતી. જે ખુદ તેને લખી હતી અને ઇચ્છતી હતી કે તે આ સ્ક્રિપ્ટ પર અનુરાગ કશ્યપ ફિડબેક આપે.

4/10
પરંતુ અનુરાગ કશ્યપે જોયા હુસૈનની સ્ક્રીપ્ટ પર કોઇ ફિડબેક ન હતો આપ્યો અને બાદમાં તેને ફિલ્મ 'મુક્કાબાજ'માં લીડ એક્ટ્રેસનો રૉલ ઓફર કર્યો હતો.

5/10
જોયા હુસૈને વર્ષ 2017માં રિલીઝ થયેલી 'મુક્કાબાજ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ. આ ફિલ્મમાં તે 'મૂંગી' મહિલાનો રૉલમાં વિનિત કુમારના અપૉઝિટ હતી.

6/10
'મુક્કાબાજ'માં 'મૂંગી' છોકરીની ભૂમિકા છતા તેને પોતાના એક્સપ્રેશન અને લૂકથી ફેન્સનુ દિલ જીતી લીધુ હતુ.

7/10
આ પછી જોયા હુસૈને વર્ષ 2018માં ફિલ્મ 'તીન ઔર આધા'માં કામ કર્યુ. જોકે ફિલ્મને સારો રિસ્પૉન્સ ના મળ્યો.

8/10
વર્ષ 2019માં 'લાલ કપ્તાન'માં દેખાઇ. લાલ કપ્તાનમાં તે એક વિધવાની ભૂમિકામાં હતી. ફિલ્મને મોટા પડદા પર સારો રિસ્પૉન્સ મળ્યો, પરંતુ સૈફ અલી ખાન અને તેની અદાકારીને ક્રિટિકલી ખુબ વખાણવામાં આવી.

9/10
વર્ષ 2021માં આવેલી ફિલ્મ કાદનમાં પણ તે દેખાઇ. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ ત્રણેય ભાષાઓમાં રિલીઝ થઇ.

10/10
વેબ સીરીઝ ગ્રહણમાં જોયા હુસૈને મહિલા આઇપીએસ ઓફિસર અમૃતા સિંહની ભૂમિકા નિભાવી છે. આઠ એપિસૉડ વાળી આ સીરીઝમાં તે પોતાની અદાકારી અને ઇન્ટેન્સ લૂકથી તેને પોતાના ફેન્સ બેઝને વધુ મજબૂત કરી લીધો છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Embed widget