શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Alia Ranbir Wedding Party: આલિયા-રણબીરની વેડીંગ પાર્ટીમાં આ અંદાજમાં પહોંચી તારા સુતારિયા, સાથે હતો આદર જૈન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/4ee5d9b53e54d4c6ddeea97cb6f76a8d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારા સુતારિયા અને આદર જૈન
1/8
![બોલીવુડ અભિનેત્રી તારા સુતારિયા અને આદર જૈન બોલીવુડની એ જોડીઓમાંની એક છે જેને ઘણી પસંદ કરવામાં આવે છે. ચાહકો આ કપલને ઘણો પ્રેમ આપે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની પાર્ટીમાં આ બંને સ્ટાર એક સાથે જોવા મળ્યા હતા. (ફોટો - માનવ મંગલાની)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/b146d06ef2d5f49c9453e987258febc7872ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવુડ અભિનેત્રી તારા સુતારિયા અને આદર જૈન બોલીવુડની એ જોડીઓમાંની એક છે જેને ઘણી પસંદ કરવામાં આવે છે. ચાહકો આ કપલને ઘણો પ્રેમ આપે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની પાર્ટીમાં આ બંને સ્ટાર એક સાથે જોવા મળ્યા હતા. (ફોટો - માનવ મંગલાની)
2/8
![લગ્નની પાર્ટીમાં તારા સુતારિયા અને આદર જૈન એક જ ગાડીમાં સાથે પહોંચ્યા હતા. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. (ફોટો - માનવ મંગલાની)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/032b2cc936860b03048302d991c3498fddd3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્નની પાર્ટીમાં તારા સુતારિયા અને આદર જૈન એક જ ગાડીમાં સાથે પહોંચ્યા હતા. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. (ફોટો - માનવ મંગલાની)
3/8
![રણબીર કપૂરના ઘર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/8cda81fc7ad906927144235dda5fdf15a46e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણબીર કપૂરના ઘર "વાસ્તુ" પહોંચતાં જ બધા કેમેરામેનોના કેમેરા તારા સુતારિયા અને આદર જૈન તરફ મંડાઈ ગયા હતા. આ કપલની ઘણી સુંદર તસવીરો સામે આવી છે. (ફોટો - માનવ મંગલાની)
4/8
![લગ્નની પાર્ટીમાં તારા સુતારિયા વ્હાઈટ શિમરી ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે તારાએ નાની ઈયર રિંગ્સ પહેરી હતી. (ફોટો - માનવ મંગલાની)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/18e2999891374a475d0687ca9f989d83db999.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્નની પાર્ટીમાં તારા સુતારિયા વ્હાઈટ શિમરી ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે તારાએ નાની ઈયર રિંગ્સ પહેરી હતી. (ફોટો - માનવ મંગલાની)
5/8
![કારમાં તારા સુતારિયા સાથે બેઠેલા આદર જૈન ફોર્મલ સૂટમાં હતો. આ સાથે આદરે સફેદ રંગનું શર્ટ પહેર્યું હતું. (ફોટો - માનવ મંગલાની)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/d0096ec6c83575373e3a21d129ff8fefdf083.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારમાં તારા સુતારિયા સાથે બેઠેલા આદર જૈન ફોર્મલ સૂટમાં હતો. આ સાથે આદરે સફેદ રંગનું શર્ટ પહેર્યું હતું. (ફોટો - માનવ મંગલાની)
6/8
![આદર જૈન અને તારા સુતારિયા ઘણી વાર એક સાથે દેખાતા હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/156005c5baf40ff51a327f1c34f2975b97155.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આદર જૈન અને તારા સુતારિયા ઘણી વાર એક સાથે દેખાતા હોય છે.
7/8
![તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલના રોજ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં પરિવારજનો સાથે યોજાયા હતા. (ફોટો - માનવ મંગલાની)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/fe5df232cafa4c4e0f1a0294418e5660ecf58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલના રોજ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં પરિવારજનો સાથે યોજાયા હતા. (ફોટો - માનવ મંગલાની)
8/8
![આલિયા અને રણબીરે એકબીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. (ફોટો - માનવ મંગલાની)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/799bad5a3b514f096e69bbc4a7896cd94550e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા અને રણબીરે એકબીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. (ફોટો - માનવ મંગલાની)
Published at : 17 Apr 2022 04:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)