શોધખોળ કરો

'પુષ્પા' ગર્લ રશ્મિકા મંદાનાના હાથ લાગ્યો આ મોટો પ્રૉજેક્ટ, એક્ટ્રેસ બોલી- વિશ્વાસ નથી થઇ રહ્યો.............

ફાઇલ તસવીર

1/8
Rashmika Mandanna: 'પુષ્પા - ધ રાઇઝ'માં 'શ્રીવલ્લી'ની ભૂમિકાએ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને રાતોરાત સ્ટાર બનાવી દીધી. તેને પોતાના અભિનયથી બધાને ચોંકાવી દીધા.

2/8
સ્ટારનુ જાણીતુ 'સામી સામી' સ્ટેપ સોશ્યલ મીડિયા પર સૌથી ટ્રેન્ડી બનેલુ છે. 'પુષ્પા'માં તેના પ્રભાવશાલી પ્રદર્શન બાદ હવે રશ્મિકા મંદાનાના હાથમાં એક મોટો પ્રૉજેક્ટ લાગી ગયો છે.

3/8
રણબીર કપૂરની સાથે સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ' માટે પસંદ કરવામાં આવી છે.

4/8
અલ્લૂ અર્જૂન અભિનીત, 'પુષ્પા - ધ રાઇઝ' 2021ની આશ્ચર્જનક હિટ હતી અને ટૉલીવુડમાં બનેલી અખિલ ભારતીય ફિલ્મો માટે એક નવી પ્રેરણા છે.

5/8
રશ્મિકા મંદાનાએ ખાસ વિશ્વાસ સાથે ફિલ્મમાં એક ગ્રામીણ છોકરીની ભૂમિકા નિભાવી અને એક પ્રાકૃતિક પ્રદર્શનની સાથે સામે આવેલી, જેને તેને ભારતના 'રાષ્ટ્રીય ક્રશ' તરીકે એક ઘરેલુ નામ બનાવી દીધુ.

6/8
રશ્મિકા મંદાના હાલમાં ઉદ્યોગની આઇટમ ગર્લ છે, જેની પાસે ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી મોટી બજેટની ફિલ્મ છે. 'અલવિદા' ઉપરાંત તે નેક્સ્ટ ટાઇમ 'પુષ્પા 2' માં દેખાશે.

7/8
'એનિમલ' રશ્મિકા મંદાના રણબીર કપૂરની સાથે છે, અને 'મિશન મજનૂ'માં, તે સિદ્વાર્થ મલ્હોત્રા અને વરિસુની સાથે છે.

8/8
રણબીરની વાત કરીએ તો હાલમાં 'શમશેરા'માં દેખાશે. આ પછી તે બ્રહ્માસ્ત્રમાં દેખાશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget