શોધખોળ કરો
Photos: બ્લેક શૉર્ટ ડ્રેસમાં Tina Dattaએ આપ્યા કાતિલ પૉઝ, સિઝલિંગ લૂક પર ફેન્સ ફિદા............
Photos: આજકાલ ટીવી સ્ટાર ટીના દત્તા (Tina Datta) પોતાના ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લૂકને લઇને ખુબ ચર્ચામાં રહે છે. ફેન્સ પણ ટીના (Tina)ની એક ઝલક જોવા માટે ઉતાવળા થાય છે.

ફાઇલ તસવીર
1/9

Photos: આજકાલ ટીવી સ્ટાર ટીના દત્તા (Tina Datta) પોતાના ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લૂકને લઇને ખુબ ચર્ચામાં રહે છે. ફેન્સ પણ ટીના (Tina)ની એક ઝલક જોવા માટે ઉતાવળા થાય છે.
2/9

ટીના દત્તાની ગણતરી નાના પડદાની ટૉપ એક્ટ્રેસમાં થાય છે. બેશક તે આજકાલ કોઇ ટીવી શૉમાં નથી દેખાતી પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ છવાયેલી રહે છે.
3/9

ટીના દત્તાને તેના ફેન્સ સોશ્યલ મીડિયા સેન્સેશન કહે છે. હંમેશા આ એક્ટ્રેસ પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર તાપમાન ચઢાવતી રહે છે.
4/9

ટીના દત્તાએ તાજતેરમાં જ પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તે શૉર્ટ બ્લેક શિમરી ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે.
5/9

શૉર્ડ ડ્રેસમાં ટીના દત્તા એકદમ સિઝલિંગ અને બૉલ્ડ દેખાઇ રહી છે. એક્ટ્રેસની આ તસવીરો પરથી ફેન્સની નજર જ નથી હટી શકતી.
6/9

ટીના દત્તા સોશ્યલ મીડિયા લવર છે, આવામાં તે પોતાની તસવીરોને શેર કરવાનો કોઇ મોકો નથી જવા દેતી.
7/9

ટીના દત્તાની સોશ્યલ મીડિયા પર શાનદાર ફેન ફોલોઇંગ જોવા મળે છે. 2.9 મિલિયન ફોલોઅરસ્ તેને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે.
8/9

ટીના દત્તાને સૌથી વધુ ઓળખ કલર્સ ચેનલના શૉ ઉતરનમાં ઇચ્છાની ભૂમિકા નિભાવીને મળી હતી.
9/9

ટીના દત્તાએ બહુજ નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. એક્ટ્રેસ કેટલીય બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
Published at : 10 Aug 2022 11:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
