શોધખોળ કરો
Photos: એકવાર ફરીથી Nusrat Jahanએ બતાવ્યો કાતિલ અંદાજ, સુંદરતા જોઇને ફેન્સ ફિદા
Nurat Jahan Photos: એક્ટ્રેસ અને સાંસાદ નુસરત જહાં હંમેશાથી પોતાના ગ્લેમરસ અંદાજથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહે છે. એકવાર ફરીથી તેની કેટલીક તસવીરો સામે આવી છે.

ફાઇલ તસવીર
1/9

Nurat Jahan Latest Photos: એક્ટ્રેસ અને સાંસાદ નુસરત જહાં હંમેશાથી પોતાના ગ્લેમરસ અંદાજથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહે છે. એકવાર ફરીથી તેની કેટલીક તસવીરો સામે આવી છે.
2/9

Nusrat Jahan Pics: બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan)નો ફિલ્મો અને રાજનીતિ બન્ને ક્ષેત્રોમાં પોતાનો એક અલગ જ જલવો છે.
3/9

આની સાથે જ તે પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.
4/9

નુસરત જહાં સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની તસવીરો દ્વારા મહેફિલ લૂંટવાનુ કામ કરે છે.
5/9

એકવાર ફરીથી અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે, જેને એક્ટ્રેસે ખુદના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
6/9

આ તસવીરોમાં નુસરત વ્હાઇટ શર્ટ પહેરીને દેખાઇ રહી છે, સાથે જ તેને વાળને ખુલ્લા રાખ્યા છે, જે તેની સુંદરતામાં વધારે કરી રહ્યાં છે.
7/9

આ તસવીરોને શેર કરતાં કેપ્શનમાં તેને લખ્યુ છે- હું સુંદર વર્તન કરુ છુ, અને આ તેની તસવીરોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.
8/9

ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઇંગલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 લાખ ફોલોઅર્સ છે.
9/9

નુસરત જહાં (Nusarat Jahan)ના ફેન્સ તેની દરેક તસવીરો અને વીડિયોને ખુબ પસંદ કરે છે અને પોતાની દરેક પૉસ્ટ દ્વારા ખુબ લાઇમલાઇટ ચોરી લે છે.
Published at : 17 Aug 2022 10:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
