શોધખોળ કરો
Ananya pandey: અનન્યા પાંડેએ બોડીકોન ડ્રેસમાં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ હોટ અંદાજ
અનન્યા પાંડેએ બોડીકોન ડ્રેસમાં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ હોટ અંદાજ
![અનન્યા પાંડેએ બોડીકોન ડ્રેસમાં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ હોટ અંદાજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/fd9c7464b66961883bd4f6590ad31262166065563917878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડે
1/6
![અનન્યા પાંડેનો હોટ અને બોલ્ડ અવતાર જોઈને દર્શકોનું દિલ ફરી એકવાર થંભી ગયું છે. અભિનેત્રીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. ચાહકો આ તસવીરોને શેર અને લાઈક કરી રહ્યા છે. એક્ટ્રેસે બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/74fb1141e87d0e21405fde6a9e3fd769ecfd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડેનો હોટ અને બોલ્ડ અવતાર જોઈને દર્શકોનું દિલ ફરી એકવાર થંભી ગયું છે. અભિનેત્રીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. ચાહકો આ તસવીરોને શેર અને લાઈક કરી રહ્યા છે. એક્ટ્રેસે બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
2/6
![અનન્યા પાંડેએ બોડીકોન ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/265e2d8447da814f1909154bb0f9d84406063.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડેએ બોડીકોન ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
3/6
![અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બનેલી છે. અનન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/44b702a7ba8aefc31771ff4dac7a67b4fb4b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બનેલી છે. અનન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
4/6
![અનન્યા પાંડે પોતાના લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. જેના કારણે લાખો ફેન્સ તેને સોશિયલ મીડિયા પર લાઈક કરે છે. અનન્યાએ આજે પણ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/97fb6159a6adce7d522aafde0a1a04e4f8d86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડે પોતાના લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. જેના કારણે લાખો ફેન્સ તેને સોશિયલ મીડિયા પર લાઈક કરે છે. અનન્યાએ આજે પણ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
5/6
![અનન્યા દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે બ્લૂ કલરના આઉટફિટમાં તસવીરો શેર કરી હતી જે વાયરલ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/fdbc7c6f71f6e13ad54f440d2c8287a6ee189.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે બ્લૂ કલરના આઉટફિટમાં તસવીરો શેર કરી હતી જે વાયરલ થઈ હતી.
6/6
![( તમામ તસવીરો અનન્યા પાંડે ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/16/b9d7390f8bb4064339bb17c07e737c9213039.jpg?impolicy=abp_cdn&imwidth=720)
( તમામ તસવીરો અનન્યા પાંડે ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Aug 2022 06:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)