શોધખોળ કરો
Ankita Dave PHOTO: સમુદ્ર વચ્ચે આ અભિનેત્રીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તમે ઓળખ્યા કે નહીં?
Ankita Dave PHOTO: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, મોડલ અને એક્ટ્રેસ અંકિતા સોશિયલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરવાને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અંકિતા દવે
1/6

અંકિતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અંકિતા સારી રીતે જાણે છે કે તેના ચાહકોને કેવી રીતે પ્રભાવિત કરવા.
2/6

પોતાના હોટ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અંકિતા દવે દરરોજ તેની બોલ્ડ તસવીરોથી તેના ફેન્સને ચોંકાવતી રહે છે.
3/6

અંકિતા દવેએ ઘણી કોમર્શિયલ એડ અને મ્યુઝિક વીડિયોમાં પોતાની પ્રતિભા બતાવી છે. તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
4/6

અંકિતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી ખબર પડે છે કે તેણે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. હાલમાં અંકિતા મોડલિંગ અને એક્ટિંગ કરી રહી છે. તેનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો.
5/6

અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે. અભિનેત્રીનું કર્વી ફિગર અને બોલ્ડનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે.
6/6

અંકિતા દવે ગાયક અલકા યાજ્ઞિક અને સંભવ જૈનના મ્યુઝિક વિડિયો 'ઓ મા' અને મટકની કે મટકે, તેરી ખતા, ખાકી, ચિકન કરી, સિદ્ધુ, ગાચી, પાઠશાલા 2, કંગન અને ચરમસુખ જેવી વેબ સિરીઝમાં જોવા મળી છે.
Published at : 18 Feb 2025 05:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















