મુંબઈ: મોડલ અને એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાના હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયામાં જાણીતી છે. અન્વેશી સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર તેના લાખો ફેન્સ છે. અન્વેશીએ હાલમાં જ ઈન્સટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.
2/6
અન્વેશી જૈનની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અન્વેશી ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ 'ગંદી બાત-2'માં જોવા મળી હતી.
3/6
આ સીરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
4/6
'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી.
5/6
અન્વેશી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે.