શોધખોળ કરો
Malaika Arora : જિમ લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો
Malaika Arora : જિમ લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો
મલાઈકા અરોરા
1/7

અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. મલાઈકા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
2/7

મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે.
3/7

એક્ટ્રેસ મલાઈકાનો નવો જિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
4/7

જિમ લૂકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. મલાઈકાએ જિમ લૂક સાથે વ્હાઈટ શર્ટ પહેર્યો છે.
5/7

નવા જિમ લૂકમાં મલાઈકા ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે.
6/7

મલાઈકા અરોરાના ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે.
7/7

યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.
Published at : 02 Sep 2024 02:33 PM (IST)
આગળ જુઓ





















