શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ નેહા શર્માનો બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
1/5
![અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે પણ જાણીતી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બોલ્ડ ફોટાથી ભરેલું છે. નેહા શર્મા હાલ તેના બોડીકોન ડ્રેસની તસવીરોને લઈ ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે પણ જાણીતી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બોલ્ડ ફોટાથી ભરેલું છે. નેહા શર્મા હાલ તેના બોડીકોન ડ્રેસની તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/5
![એક્ટ્રેસનો બોડીકોન ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. નેહા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસનો બોડીકોન ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. નેહા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/5
![નેહા તસવીરોને લઈ લાઈમ લાઈટમાં રહે છે. આ પેહલા નેહાએ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા તસવીરોને લઈ લાઈમ લાઈટમાં રહે છે. આ પેહલા નેહાએ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી.
4/5
![2007 માં મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નેહા શર્માનો જન્મ બિહારના ભાગલપુરમાં થયો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
2007 માં મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નેહા શર્માનો જન્મ બિહારના ભાગલપુરમાં થયો છે.
5/5
![નેહા સાઉથ સાથે બોલિવૂડમાં પણ કામ કરે છે. નેહાની બોલ્ડ અને હોટ તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા સાઉથ સાથે બોલિવૂડમાં પણ કામ કરે છે. નેહાની બોલ્ડ અને હોટ તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
Published at : 27 Mar 2022 10:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)