અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે પણ જાણીતી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બોલ્ડ ફોટાથી ભરેલું છે. નેહા શર્મા હાલ તેની બિકિની અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/5
એક્ટ્રેસનો બિકિનીમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. નેહા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/5
નેહા તસવીરોને લઈ લાઈમ લાઈટમાં રહે છે. આ પેહલા નેહાએ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી.
4/5
2007 માં મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નેહા શર્માનો જન્મ બિહારના ભાગલપુરમાં થયો છે.
5/5
નેહા સાઉથ સાથે બોલિવૂડમાં પણ કામ કરે છે. નેહાની બોલ્ડ અને હોટ તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.