શોધખોળ કરો
Shreya dhanwanthary: બ્લેક બિકિનીમાં શ્રેયાનો જોવા મળ્યો હોટ અંદાજ, કાતિલ ફિગર જોઈ ચાહકો દંગ
Shreya dhanwanthary: બ્લેક બિકિનીમાં શ્રેયાનો જોવા મળ્યો હોટ અંદાજ, કાતિલ ફિગર જોઈ ચાહકો દંગ
શ્રેયા ધનવન્તરી
1/7

ધ ફેમિલી મેન અભિનેત્રી શ્રેયા ધનવન્તરી પોતાની બોલ્ડનેસથી ચાહકોના દિલ પર રાજ કરે છે. તેની કિલર તસવીરો ચાહકોને પસંદ આવે છે. શ્રેયાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. જે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
2/7

શ્રેયા ધન્વન્તરી પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની ગ્લેમરસ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
Published at : 07 Apr 2023 07:49 PM (IST)
આગળ જુઓ





















