શોધખોળ કરો
surbhi chandna: બ્લેક લૂકમાં સોફા પર શાનદાર પોઝ આપતી જોવા મળી સુરભી ચંદના, જુઓ તસવીરો
surbhi chandna: બ્લેક લૂકમાં સોફા પર શાનદાર પોઝ આપતી જોવા મળી સુરભી ચંદના, જુઓ તસવીરો
સુરભી ચંદના
1/8

બોલીવૂડ એક્ટ્રેસ સુરભી ચંદના તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગે છે. હાલમાં જ એક્ટ્રેસે બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/8

આ તસવીરોમાં સુરભી સોફા પર બેસી શાનદાર પોઝ આપી રહી છે.
Published at : 21 Jan 2024 11:09 PM (IST)
આગળ જુઓ