શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Yami Gautam Photos: યામી ગૌતમે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બે લાખથી વધુ લોકોએ લાઇક કરી તસવીરો

1/9
બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ હાલમાં તેની ફિલ્મને લઇને ચર્ચામાં છે. તેની ફિલ્મ અ થર્સડે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ છે.

2/9
ફિલ્મમાં યામીની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. યામી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ફેન્સને પોતાની પ્રોફેશનલ લાઈફ વિશે જણાવતી રહે છે.

3/9
યામી હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

4/9
તાજેતરમાં જ તેણે એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં યામી ખૂબ જ સુંદર લાગી રહી છે.

5/9
તસવીરોમાં યામી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

6/9
યામીની તસવીરોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. યામીની તસવીરો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

7/9
ફિલ્મ ‘અ થર્સડે’ માં યામી ગૌતમ સાથે નેહા ધૂપિયા ખૂબ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે.

8/9
આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે અને ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે.

9/9
આગામી દિવસોમાં યામી ‘ઓહ માય ગોડ 2’, ‘દસવી’ અને ‘લોસ્ટ’માં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget