વર્ષ 2021માં બોલિવૂડથી લઇને ટીવીની અનેક એક્ટ્રેસે લગ્ન કર્યા હતા. જેમાં કેટરિના કૈફ, યામી ગૌતમ, અંકિતા લોખંડે જેવી એક્ટ્રેસના નામ સામેલ છે. વર્ષ 2021માં એક્ટ્રેસ બની આ એક્ટ્રેસના બ્રાઇડલ લૂકની પણ ખૂબ ચર્ચા થઇ હતી.
2/9
રિયાએ કરણ બૂલાની સાથે 14 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા હતા. લગ્નમાં તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાની ડિઝાઇન સાડી પસંદ કરી હતી.
3/9
બોલિવૂડ લવ બર્ડ્સ રાજકુમાર રાવ અને પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.
4/9
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બરના રોજ વિક્કી જૈન સાથે લગ્ન કર્યા હતા.
5/9
વરુણ ધવને 24 જાન્યુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા.
6/9
ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ 16 નવેમ્બર દિલ્હીમાં લગ્ન કર્યા હતા. તેણે રેડ કલરના કપડા પહેર્યા હતા.
7/9
અનુષ્કા રંજન અને આદિત્ય સીલે પણ આ વર્ષે લગ્ન કર્યા, અનુષ્કા રંજનનો બ્રાઇડલ લૂક ખૂબ અલગ હતો.
8/9
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ અને આદિત્ય ધરે ચાર જૂનના રોજ પ્રાઇવેટ સેરમનીમાં લગ્ન કર્યા હતા. યામી ગૌતમે ક્લાસિક રેડ સાડી પહેરી હતી
9/9
કેટરિના કૈફ અને વિક્કી કૌશલે નવ ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઇ માધોપુરમાં લગ્ન કર્યા હતા.