શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Actress Alaya : બ્લેક ડ્રેસમાં અલાયા એફનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો
Actress Alaya : બ્લેક ડ્રેસમાં અલાયા એફનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો
અલાયા એફ
1/7
![Alaya F Photos: બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ તેના કાતિલ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી હાલમાં જ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Alaya F Photos: બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ તેના કાતિલ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી હાલમાં જ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
2/7
![અલાયા ફર્નિચરવાલા બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અલાયા ફર્નિચરવાલા બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા હતા.
3/7
![બોલિવૂડ અભિનેત્રી અલાયા એફ તાજેતરમાં જ ફિલ્મ 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'ના ટ્રેલર લોન્ચ વખતે જોવા મળી હતી. આ દરમિયાન અલાયા એફના ભવ્ય દેખાવને જોઈને ચાહકોની નજર ફક્ત તેના પર જ સ્થિર થઈ ગઈ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ અભિનેત્રી અલાયા એફ તાજેતરમાં જ ફિલ્મ 'અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'ના ટ્રેલર લોન્ચ વખતે જોવા મળી હતી. આ દરમિયાન અલાયા એફના ભવ્ય દેખાવને જોઈને ચાહકોની નજર ફક્ત તેના પર જ સ્થિર થઈ ગઈ.
4/7
![પાપારાઝીના કેમેરામાં કેદ થયેલી અલાયા એફ બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પાપારાઝીના કેમેરામાં કેદ થયેલી અલાયા એફ બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
5/7
![અલાયા એફ એ પાપારાઝીને તેના ચહેરા પર સુંદર સ્મિત સાથે એક કરતા વધુ કિલર પોઝ પણ આપ્યા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અલાયા એફ એ પાપારાઝીને તેના ચહેરા પર સુંદર સ્મિત સાથે એક કરતા વધુ કિલર પોઝ પણ આપ્યા.
6/7
![અલાયા એફએ બ્લેક હાઈ હીલ્સ અને ઈયરિંગ્સ સાથે તેના લુકને પૂર્ણ કર્યો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અલાયા એફએ બ્લેક હાઈ હીલ્સ અને ઈયરિંગ્સ સાથે તેના લુકને પૂર્ણ કર્યો.
7/7
![(તમામ તસવીરો સોશિયલ મીડિયા)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 21 Jan 2023 04:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)