શોધખોળ કરો
Alia Bhatt Baby Shower: આલિયા ભટ્ટના Baby Showerમાં પહોંચ્યા નીતૂ કપૂર અને રિદ્ધિમા, જુઓ તસવીરો
નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર આલિયા ભટ્ટના Baby Shower માટે આ લૂકમાં પહોંચ્યા હતા.

Alia Bhatt Baby Shower
1/9

Alia Bhatt Baby Shower Pics: નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર આલિયા ભટ્ટના Baby Shower માટે આ લૂકમાં પહોંચ્યા હતા.
2/9

બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂર અને તેની પુત્રી રિદ્ધિમા કપૂર મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા.
3/9

આ દરમિયાન માતા અને પુત્રી બંને ખૂબ જ સુંદર દેખાતા હતા.
4/9

બુધવારે મુંબઈમાં આલિયા ભટ્ટના બેબી શાવરનું ફંક્શન રાખવામાં આવ્યું હતું અને નીતુ કપૂર-રિદ્ધિમા ત્યાં પહોંચ્યા હતા.
5/9

નીતુ કપૂર અને રિદ્ધિમા બંને ખૂબ જ સુંદર ડ્રેસમાં જોવા મળ્યા હતા અને બંને આલિયાના બેબી શાવર માટે ખૂબ જ ખુશ દેખાતા હતા.
6/9

રિદ્ધિમાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બેબી શાવરની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
7/9

પ્રથમ તસવીરમાં રિદ્ધિમા ભાઈ રણબીર કપૂર સાથે જોવા મળી હતી.
8/9

રણબીર સિવાય રિદ્ધિમાએ પણ ભાભી આલિયા સાથે એક તસવીર શેર કરી હતી.
9/9

રિદ્ધિમાએ શેર કરેલી અન્ય તસવીરમાં કરિશ્મા કપૂર અને નતાશા નંદા પણ જોવા મળી હતી.
Published at : 06 Oct 2022 07:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
