શોધખોળ કરો

Aamna Sharif PHOTO: વ્હાઈટ ડ્રેસમાં અપ્સરા લાગી આમના શરીફ, જુઓ અભિનેત્રીની હટકે તસવીરો

Aamna Sharif PHOTO: ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટને કારણે ચર્ચામાં હોય કે ન હોય, પરંતુ તેના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

આમના શરીફ

1/6
અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.

2/6
આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે. આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે.

3/6
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે. આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે. આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી.

4/6
કશિશની ભૂમિકાએ આમનાને એક અલગ ઓળખ આપી. આમના પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકો પર ઉંડી છાપ છોડી ચૂકી છે. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહે છે.

5/6
આવી સ્થિતિમાં તેના ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે. આમના તેના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી રહે છે. ઘણીવાર તેનો બોલ્ડ અને સિઝલિંગ લુક લોકોને આકર્ષે છે. જેના કારણે અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે.

6/6
હવે ફરી એકવાર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરોમાં આમનાનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં, આમના શરીફ વ્હાઈટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર,  વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું-  આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget