શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુંદરી'' બનીને અનંત અંબાણીના રિસેપ્શનમાં પહોંચી બોલિવૂડની આ એક્ટ્રેસ
Anant Radhika Wedding Reception: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. પરંતુ એક અભિનેત્રીએ પોતાની સુંદરતા અને દેખાવથી તમામ મહેફિલ લૂંટી લીધી હતી.
![Anant Radhika Wedding Reception: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. પરંતુ એક અભિનેત્રીએ પોતાની સુંદરતા અને દેખાવથી તમામ મહેફિલ લૂંટી લીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/1ac2e30b6bcdd043fedf05768b561a0d172101566735974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્ના ભાટિયા
1/8
![Anant Radhika Wedding Reception: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. પરંતુ એક અભિનેત્રીએ પોતાની સુંદરતા અને દેખાવથી તમામ મહેફિલ લૂંટી લીધી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/4efdd2f969559e8b1c92e99f32ded48e179dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Anant Radhika Wedding Reception: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. પરંતુ એક અભિનેત્રીએ પોતાની સુંદરતા અને દેખાવથી તમામ મહેફિલ લૂંટી લીધી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
2/8
![નવવિવાહિત કપલના રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા મોટા ચહેરાઓ પણ હાજર રહ્યા હતા. ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતાથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ તેના લૂકથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/3fb5ed13afe8714a7e5d13ee506003ddece19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવવિવાહિત કપલના રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા મોટા ચહેરાઓ પણ હાજર રહ્યા હતા. ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતાથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ તેના લૂકથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
3/8
![અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડની ઘણી સુંદરીઓ જોવા મળી હતી. બિપાશ બાસુ તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પહોંચ્યા તો ભાગ્યશ્રી પણ તેના પતિ સાથે પહોંચી હતી પરંતુ તમન્ના ભાટિયાએ આખી મહેફિલ લૂંટી લીધી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/f99687dd719c4e8bc6a39e946c3d9ef71736d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડની ઘણી સુંદરીઓ જોવા મળી હતી. બિપાશ બાસુ તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પહોંચ્યા તો ભાગ્યશ્રી પણ તેના પતિ સાથે પહોંચી હતી પરંતુ તમન્ના ભાટિયાએ આખી મહેફિલ લૂંટી લીધી હતી
4/8
![અનંત-રાધિકાના લગ્નના રિસેપ્શનની જે તસવીરો સામે આવી છે તેમાં તમન્ના ભાટિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સ પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શક્યા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/2de40e0d504f583cda7465979f958a9872439.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનંત-રાધિકાના લગ્નના રિસેપ્શનની જે તસવીરો સામે આવી છે તેમાં તમન્ના ભાટિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સ પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શક્યા નથી.
5/8
![તમન્ના ભાટિયાએ અનંત અંબાણી અને રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા. ક્યારેક તેની કમર પર હાથ રાખીને ફોટા પડાવ્યા હતા તો ક્યારેક અભિનેત્રી પાપારાઝીને જોઈને હસતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/135007e7085979a7d5b41ce54c0e54d778803.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્ના ભાટિયાએ અનંત અંબાણી અને રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા. ક્યારેક તેની કમર પર હાથ રાખીને ફોટા પડાવ્યા હતા તો ક્યારેક અભિનેત્રી પાપારાઝીને જોઈને હસતી જોવા મળી હતી.
6/8
![તમન્ના ભાટિયાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેના પર સોનેરી રંગમાં કામ કરવામાં આવ્યું હતું. તમન્ના આ ડ્રેસમાં ખરેખર સુંદર લાગી રહી છે. ચાહકો માટે તેની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/fac4ef5554f69012fe38d2f1d4e245a669f18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્ના ભાટિયાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેના પર સોનેરી રંગમાં કામ કરવામાં આવ્યું હતું. તમન્ના આ ડ્રેસમાં ખરેખર સુંદર લાગી રહી છે. ચાહકો માટે તેની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.
7/8
![તસવીરોમાં તમે જોઈ શકો છો કે તમન્નાએ બ્લેક કલરનો લહેંગા પહેર્યો હતો. લગ્નના રિસેપ્શનમાં તેણે આ ડ્રેસ સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/e4bde0eb46b8f32ef4b4207f5344b4d472ef0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં તમે જોઈ શકો છો કે તમન્નાએ બ્લેક કલરનો લહેંગા પહેર્યો હતો. લગ્નના રિસેપ્શનમાં તેણે આ ડ્રેસ સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી હતી.
8/8
![તમન્ના અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં જોવા મળી ન હતી. પરંતુ અભિનેત્રી નવા પરિણીત યુગલના લગ્નના રિસેપ્શનમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/86c3cbc8cde622a8c725d89a88bdcb96bf23a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્ના અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં જોવા મળી ન હતી. પરંતુ અભિનેત્રી નવા પરિણીત યુગલના લગ્નના રિસેપ્શનમાં પહોંચી હતી.
Published at : 15 Jul 2024 09:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)