શોધખોળ કરો
Ananya Panday એ સોશિયલ મીડિયા પર ગ્લેમરસ Photos કરી શેર, જુઓ તસવીરો

1/6

અનન્યાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2થી કરી હતી. બાદમાં તે વર્ષ 2019માં ફિલ્મ પતિ પત્ની ઔર વો અને 2020માં ફિલ્મ ખાલી પીલીમાં જોવા મળી છે.
2/6

અનન્યા સાથે આ ટ્રિપમાં ફિલ્મ ખાલી પીલીના કૉ સ્ટાર ઈશાન ખટ્ટર પણ છે. થોડા દિવસ પહેલા બંનેએ સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં બંને સાથે બેસેલા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર અનન્યા અને ઈશાન એકબીજાને ડેટ કરી રહ્યા છે.
3/6

અનન્યા પાંડે ટૂ-પીસ બિકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અનન્યા ફ્લોરલ ટૂ-પીસ બિકિનીમાં આર્કષક લાગી રહી છે. આ તસવીરને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી ચૂક્યા છે.
4/6

અનન્યાએ 2 તસવીરો શેર કરી છે જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. અનન્યાની આ તસવીરો પર ફેન્સ અને સેલેબ્સ લાઈક્સ અને કોમેન્ટ કરાત જોવા મળી રહ્યા છે.
5/6

અનન્યા પાંડે માલદીવમાં નવા વર્ષની રજાઓ માણી રહી છે. અનન્યા પાંડે માલદીવમાં એકલી નથી ગઈ પરંતુ ઈશાન ખટ્ટર સાથે માલદીવ ગઈ છે. અનન્યા માલદીવથી ઘણી તસવીરો શેર કરી છે.
6/6

બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે માલદીવ પહોંચી છે. માલદીવથી ઘણી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હાલમાં જ ન્યૂ યર પર અનન્યા પાંડેએ પોતાની તસવીરો શેક કરી ફેન્સને ગીફ્ટ આપી છે. અનન્યાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
