શોધખોળ કરો
ખૂબ લક્ઝરી છે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો લિવિંગ રૂમ, કપલના ફોટોશૂટમાં જોવા મળી ઝલક
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ ગુરુવારે તેમના ઘરે ફોટોશૂટ કરાવ્યું હતું. અભિનેત્રીએ ફોટોશૂટની તસવીરો પણ શેર કરી છે, જેમાં કપલના લક્ઝરી લિવિંગ રૂમની ઝલક જોવા મળી છે.
તસવીર-સોશિયલ મીડિયા
1/10

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ ગુરુવારે તેમના ઘરે ફોટોશૂટ કરાવ્યું હતું. અભિનેત્રીએ ફોટોશૂટની તસવીરો પણ શેર કરી છે, જેમાં કપલના લક્ઝરી લિવિંગ રૂમની ઝલક જોવા મળી છે.
2/10

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ ગુરુવારે ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર ઈવેન્ટમાં હાજરી આપી હતી. ઈવેન્ટમાં જતા પહેલા કપલે તેમના ઘરે એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો હવે અનુષ્કાએ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
3/10

તસવીરોમાં અનુષ્કા પર્પલ ફ્લોર લેન્થ સ્લિટ ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી છે જ્યારે વિરાટ કોહલી પણ બ્લેક સૂટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આ તસવીરોમાં કપલનો કલરફુલ લિવિંગ રૂમ પણ જોઈ શકાય છે.
4/10

અનુષ્કા અને વિરાટે તેમના લિવિંગ રૂમમાં ડાર્ક શેડ્સ રાખ્યા છે.
5/10

અનુષ્કા અને વિરાટના લક્ઝરી લિવિંગ રૂમની દિવાલોને કેળાના પાંદડા અને ઘણા છોડના રંગબેરંગી વૉલપેપરથી સજાવવામાં આવી છે.
6/10

લિવિંગ રૂમમાં ગ્રીન કલરના બે મોટા આલીશાન સોફા પણ છે.આ સાથે લાકડાના ટેબલને ગોળાકાર આકારમાં રાખવામાં આવ્યા છે. ફ્લોર પર ખૂબ જ આરામદાયક કાર્પેટ પણ જોઈ શકાય છે.
7/10

અનુષ્કા અને વિરાટનો લિવિંગ રૂમ એટલો લક્ઝુરિયસ છે
8/10

અનુષ્કા શર્મા તેના લક્ઝુરિયસ લિવિંગ રૂમને ફ્લોન્ટ કરતી વખતે જોરદાર પોઝ આપે છે.
9/10

અનુષ્કા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017 ના રોજ ઇટાલી ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા. આ દંપતીને એક સુંદર પુત્રી વામિકા છે.
10/10

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે.
Published at : 25 Mar 2023 02:44 PM (IST)
Tags :
Anushka-Virat Living Roomઆગળ જુઓ
Advertisement





















