શોધખોળ કરો
Athiya Shetty Pics: કેએલ રાહુલ સાથે લગ્નના સમાચાર વચ્ચે અથિયા શેટ્ટીએ કરાવ્યું ફોટોશૂટ
ફાઇલ તસવીર
1/8

એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. અથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના લાખો ફોલોઅર્સ છે. ફોલોઅર્સ તેની તસવીરો ખૂબ પસંદ કરે છે.
2/8

અથિયા શેટ્ટીએ તાજેતરમાં બ્રાઈડલ એશિયા મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેની કેટલીક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
Published at : 16 Jul 2022 11:32 AM (IST)
આગળ જુઓ




















