Avneet Kaur Pics: અવનીત કૌરને આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી. અવનીત પોતાના અલગ અંદાજ માટે જાણીતી છે. આ સાથે અભિનેત્રી બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે પણ તૈયાર છે.
2/7
અવનીત નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે
3/7
ત્યારે હાલ અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તે ફરી એકવાર લોકોના દિલ ઘાયલ કરતી જોવા મળી રહી છે.
4/7
આ તસવીરોમાં અવનીત કૌર ઓરેન્જ બેકલેસ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
5/7
આ તસવીરોમાં અવનીત કૌર ગ્લેમરસ પોઝ આપતી ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/7
અવનીત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ જ કારણ છે કે દરરોજ તેના નવા ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.
7/7
અવનીત કૌર ઈંસ્ટાગ્રામ સતત એક્ટિવ રહે છે અને તેની કામગીરી અંગે ફેન્સ સાથે માહિતી શેર કરે છે. અવનીતને લાખો લોકો ઈંસ્ટાગ્રામ પર ફોલો કરે છે.