શોધખોળ કરો
ડીપનેક ડ્રેસમાં અવનીત કૌરનો ગ્લેમરસ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
ડીપનેક ડ્રેસમાં અવનીત કૌરનો ગ્લેમરસ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
અવનીત કૌર
1/7

Avneet Kaur Pics: જ્યારથી વિરાટ કોહલીએ અભિનેત્રી અવનીત કૌરની પોસ્ટ લાઈક કરી છે, ત્યારથી તે સતત ચર્ચામાં છે. હવે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો ફરી એકવાર તેના દિવાના બની ગયા છે.
2/7

અવનીત કૌરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર સફેદ ડીપ નેક શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ આ ડ્રેસને આછા ગુલાબી રંગના બેલ્ટથી સ્ટાઇલ કર્યો છે.
3/7

અભિનેત્રીએ તેને મેચિંગ ઇયરિંગ્સ સાથે પેર કરી છે. એક સ્લીક બન હેરસ્ટાઇલ બનાવવામાં આવી છે. અવનીતનું કૌરનું આ નવુ ફોટોશૂટ ખૂબ જ સ્ટાઈલિશ છે. ફેન્સ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
4/7

અવનીત કૌરે મેચિંગ હીલ્સ અને ગુલાબી હેન્ડ બેગ સાથે શાનદાર પોઝ આપ્યા છે. આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
5/7

આ બધા ફોટામાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો તેમના વખાણ કરતા થાકતા નથી.
6/7

અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. હવે તેનો નવો લુક સામે આવ્યો છે જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
7/7

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 May 2025 06:36 PM (IST)
આગળ જુઓ
Advertisement





















