શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Bhool Bhulaiyaa 2: ફિલ્મ રીલિઝના દિવસે જ જુહૂ બીચ પહોંચ્યા કાર્તિક અને કિયારા, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/e8413d7e91d818c69701f425ccb653d4_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક આર્યન અને કિયારા
1/7
![બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મના રીલિઝના દિવસે કાર્તિક અને કિયારા જુહૂ બીચ પર પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/4efdd2f969559e8b1c92e99f32ded48e635b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મના રીલિઝના દિવસે કાર્તિક અને કિયારા જુહૂ બીચ પર પહોંચ્યા હતા.
2/7
![કાર્તિક અને કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/fac4ef5554f69012fe38d2f1d4e245a69d6d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક અને કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/7
![ફોટામાં કિયારા અને કાર્તિક એકસાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. કિયારાએ લાઇટ બ્લુ ડેનિમ અને યલો ટોપ કેરી કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/e4bde0eb46b8f32ef4b4207f5344b4d44c9d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામાં કિયારા અને કાર્તિક એકસાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. કિયારાએ લાઇટ બ્લુ ડેનિમ અને યલો ટોપ કેરી કર્યું છે.
4/7
![બીજી તરફ કાર્તિકના આઉટફિટની વાત કરીએ તો તેણે બ્લુ ડેનિમ સાથે બ્લુ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો છે. તેણે સનગ્લાસ પણ પહેર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/135007e7085979a7d5b41ce54c0e54d7a3275.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી તરફ કાર્તિકના આઉટફિટની વાત કરીએ તો તેણે બ્લુ ડેનિમ સાથે બ્લુ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો છે. તેણે સનગ્લાસ પણ પહેર્યા છે.
5/7
![‘ભૂલ ભૂલૈયા 2’ ફિલ્મમાં તબ્બુ કાર્તિક અને કિયારા સાથે લીડ રોલમાં જોવા મળી છે. આ હોરર-કોમેડી ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/f99687dd719c4e8bc6a39e946c3d9ef7fa773.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ભૂલ ભૂલૈયા 2’ ફિલ્મમાં તબ્બુ કાર્તિક અને કિયારા સાથે લીડ રોલમાં જોવા મળી છે. આ હોરર-કોમેડી ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
6/7
![કાર્તિક અને કિયારાની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ રિલીઝના દિવસે જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મના ઓનલાઈન લીક થવાથી મેકર્સને ભારે નુકસાન થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/3fb5ed13afe8714a7e5d13ee506003dd2d10b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક અને કિયારાની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ રિલીઝના દિવસે જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મના ઓનલાઈન લીક થવાથી મેકર્સને ભારે નુકસાન થશે.
7/7
![આ ફિલ્મ અક્ષય કુમારની 2007માં આવેલી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ની સિક્વલ છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/20/2de40e0d504f583cda7465979f958a981cec4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મ અક્ષય કુમારની 2007માં આવેલી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ની સિક્વલ છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
Published at : 20 May 2022 09:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)