શોધખોળ કરો

Bipasha Basu Life Fact: જ્યારે એક રાત્રે ગુંડાઓ વચ્ચે ફસાઇ ગઇ હતી બિપાશા બાસુ, મુશ્કેલથી બચાવ્યો હતો એક્ટ્રેસે પોતાનો જીવ

આ દિવસોમાં અભિનેત્રી બિપાશા બાસુ તેની પુત્રી અને પતિ કરણ ગ્રોવર સાથે એક્ટિંગથી દૂર સુખી લગ્નજીવનનો આનંદ માણી રહી છે. આવી સ્થિતિમાં આજે અમે બિપાશા સાથે જોડાયેલી એક ચોંકાવનારી જાણકારી આપી રહ્યા છીએ.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8

2/8
બિપાશા બાસુનું નામ ઈન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસમાં સામેલ છે. જેણે પોતાના કરિયરમાં નો એન્ટ્રી, ધૂમ 2, રાઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

3/8
ભલે અભિનેત્રી હવે ફિલ્મોમાં સક્રિય નથી, પરંતુ તેની સુંદરતાની ચર્ચાઓ આજે પણ બોલિવૂડમાં સાંભળવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ખૂબસૂરત અભિનેત્રી પોતાની સાથે એક હથોડી રાખતી હતી. તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે.વાસ્તવમાં બિપાશા સાથે એક રાત્રે એવી એક ઘટના બની હતી. જેને યાદ કરીને બિપાશા આજે પણ ડરે છે. આ એ સમયની ઘટના છે જ્યારે તે મોડલિંગ કરતી હતી.

4/8
વાસ્તવમાં બિપાશા સાથે એક રાત્રે એવી એક ઘટના બની હતી. જેને યાદ કરીને બિપાશા આજે પણ ડરે છે. આ એ સમયની ઘટના છે જ્યારે તે મોડલિંગ કરતી હતી.

5/8
એક રાત્રે જ્યારે બિપાશા બાસુ ફેશન શોમાંથી પીજી પરત ફરી રહી હતી. તો કેટલાક ગુંડાઓ તેની પાછળ પડ્યા હતા. તે ગુંડાઓએ લાંબા અંતર સુધી અભિનેત્રીનો પીછો કર્યો. જ્યારે કારના ડ્રાઇવરને ખબર પડી કે તેણી મુશ્કેલીમાં છે ત્યારે તેણે તરત જ પીજીના માલિકને ફોન કર્યો અને બધી ઘટના જણાવી હતી.

6/8
જે બાદ બિપાશાના પીજીના માલિકે અભિનેત્રીની મદદ કરી અને તેને સુરક્ષિત રીતે પીજીમાં પરત ફરવામાં મદદ કરી હતી. આ વાતનો ખુલાસો બિપાશાએ પોતે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો હતો. આ ઘટના બાદ તે હંમેશા પોતાની સાથે હથોડી રાખવા લાગી હતી.

7/8
નોંધનીય છે કે બિપાશાએ ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ આ કપલ એક દીકરી દેવીના માતા-પિતા બન્યા છે.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget