શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નેપાળની આ બોલ્ડ અભિનેત્રીની એન્ટ્રી થતા જ ભોજપુરી સિનામામાં મચી ગઈ ખલબલી
સુષ્મા અધિકારી
1/7
![તમે અત્યાર સુધી ઘણી ભોજપુરી અભિનેત્રીઓ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવી અભિનેત્રીનો પરિચય કરાવીએ છીએ જેની સુંદરતાની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પડોશી દેશોમાં પણ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/53f90f3b6c2dee99e6a4c67983d158dad0095.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે અત્યાર સુધી ઘણી ભોજપુરી અભિનેત્રીઓ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવી અભિનેત્રીનો પરિચય કરાવીએ છીએ જેની સુંદરતાની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પડોશી દેશોમાં પણ થાય છે.
2/7
![સુષ્મા અધિકારી અત્યાર સુધી ઘણા મ્યુઝિક વીડિયો અને જાહેરાતોમાં જોવા મળી છે. સુષ્માના ચાહકો માત્ર ભોજપુરી ઈન્ડસ્ટ્રી પૂરતા જ સીમિત નથી, પરંતુ તે નેપાળમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સુષ્મા અધિકારી અત્યાર સુધી ઘણા મ્યુઝિક વીડિયો અને જાહેરાતોમાં જોવા મળી છે. સુષ્માના ચાહકો માત્ર ભોજપુરી ઈન્ડસ્ટ્રી પૂરતા જ સીમિત નથી, પરંતુ તે નેપાળમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.
3/7
![નેપાળ એટલા માટે કારણ કે, અભિનેત્રી નેપાળની છે. તેને ભોજપુરી સિનેમામાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો અને તેણે પોતાની પ્રતિભાથી દરેકના દિલમાં ખાસ જગ્યા બનાવી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/cc32b5e85489ce20be0938bce9c4ff4a4c782.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેપાળ એટલા માટે કારણ કે, અભિનેત્રી નેપાળની છે. તેને ભોજપુરી સિનેમામાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો અને તેણે પોતાની પ્રતિભાથી દરેકના દિલમાં ખાસ જગ્યા બનાવી.
4/7
![આ દિવસોમાં તે કામના સિલસિલામાં કાઠમંડુ પહોંચી છે, જ્યાંથી તેણે તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/57b8ad8d1b0a8c7783100556044e3a5621a7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં તે કામના સિલસિલામાં કાઠમંડુ પહોંચી છે, જ્યાંથી તેણે તસવીરો શેર કરી છે.
5/7
![સુષ્મા પોતાના દેશ પહોંચીને ખૂબ જ ખુશ છે. આ ખુશી પણ વાજબી છે, કારણ કે પોતાના ઘર અને વતનની વાત જુદી જ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/e03a1e5da93dc221b9b6f9bedc9178d962ef8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુષ્મા પોતાના દેશ પહોંચીને ખૂબ જ ખુશ છે. આ ખુશી પણ વાજબી છે, કારણ કે પોતાના ઘર અને વતનની વાત જુદી જ છે.
6/7
![સુષ્મા અધિકારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઘણા સિઝલિંગ ફોટાઓથી ભરેલું છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/8bd4f4d8fa8683a082fb0d7bdde0a57c3689f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુષ્મા અધિકારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઘણા સિઝલિંગ ફોટાઓથી ભરેલું છે
7/7
![સુષ્મા પોતાની બોલ્ડ અદાઓથી ફેન્સને દિવાના બનાવી દે છે.(All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/fab280afbbf1480d233394be10dd0d3aa62a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુષ્મા પોતાની બોલ્ડ અદાઓથી ફેન્સને દિવાના બનાવી દે છે.(All Photos-Instagram)
Published at : 28 Jun 2022 10:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)