શોધખોળ કરો
Esha Gupta Pics: ઈશા ગુપ્તા લેટેસ્ટ તસવીરોએ ફરી ઈન્ટરનેટ પર લગાવી આગ
Esha Gupta Pics: બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા તેની આકર્ષક સ્ટાઇલ માટે જાણીતી છે.

ઈશા ગુપ્તા
1/8

Esha Gupta Pics: બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા તેની આકર્ષક સ્ટાઇલ માટે જાણીતી છે.
2/8

તાજેતરમાં ઈશાની આકર્ષક તસવીરો સામે આવી છે.
3/8

હિન્દી સિનેમા જગતની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક એશા ગુપ્તા તેના કિલર લુક માટે જાણીતી છે.
4/8

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એશા ગુપ્તાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/8

વાસ્તવમાં, એશા ગુપ્તાની તસવીરો, જેની હાલમાં ચર્ચા થઈ રહી છે, તે અભિનેત્રીએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
6/8

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એશા ગુપ્તા મસ્તાની સાંજે મસ્ત જોવા મળી રહી છે. આમાં તેનો લુક ઘણો જ બોલ્ડ લાગી રહ્યો છે.
7/8

આટલું જ નહીં, વ્હાઇટ કલરના વન પીસ ડ્રેસમાં એશા ગુપ્તા પોતાના કિલર લુક જોવા મળ્યો.
8/8

એશા ગુપ્તાની આ તસવીરોના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. (All Photos-Instagram)
Published at : 10 Sep 2022 10:42 PM (IST)
આગળ જુઓ
Advertisement