જાન્હવી કપૂર પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેની ફેશન સેન્સ પણ અનોખી છે. તાજેતરમાં તેણે નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો આગની જેમ વાયરલ થઈ છે.
2/7
લાલ ચમકદાર ગાઉનમાં જાન્હવી કપૂરને જોઇ લોકો દિવાના થયા છે
3/7
અભિનેત્રી આ લૂકમાં બોલ્ડ લાગી રહી છે.
4/7
જાન્હવી કપૂરે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેના પર ફેન્સ મોટી માત્રામાં કોમેન્ટ કરી રહ્યા છે
5/7
આભિનેત્રીએ પોતાનો મેકઅપ ગ્લોઇંગ રાખ્યો હતો અને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા
6/7
જાન્હવીના લૂકે બધાના દિલ જીતી લીધા છે. આ નવા લુક પર અનેક સેલિબ્રિટીઓએ કોમેન્ટ કરી છે.
7/7
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે (All Photos-Instagram)