શોધખોળ કરો
Rashmika Mandanna એ માલદીવમાં આપ્યા કિલ્લર પોઝ
Rashmika Mandanna PHOTO: ટોલીવુડ ફિલ્મ સ્ટાર રશ્મિકા મંદાના હાલમાં તેની ફિલ્મ ગુડબાયની રિલીઝ પછી માલદીવમાં આરામની ક્ષણો વિતાવી રહી છે.

રશ્મીકા મંદાના
1/8

Rashmika Mandanna PHOTO: ટોલીવુડ ફિલ્મ સ્ટાર રશ્મિકા મંદાના હાલમાં તેની ફિલ્મ ગુડબાયની રિલીઝ પછી માલદીવમાં આરામની ક્ષણો વિતાવી રહી છે.
2/8

અભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી.
3/8

ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ તેમની રજાઓ માલદીવમાં સાથે વિતાવી રહ્યું છે.
4/8

આ દરમિયાન અભિનેત્રી રશ્મિકા મંદાનાએ માલદીવની તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
5/8

અભિનેત્રી રશ્મિકાએ તાજેતરમાં માલદીવના વેકેશનની આ તસવીર શેર કરી છે જ્યારે તે તેના પૂલમાં ચીલ કરી રહી છે.
6/8

અભિનેત્રી રશ્મિકા માલદીવમાં ક્વાલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે.
7/8

તાજેતરની તસ્વીરોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે.
8/8

રશ્મિકા ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન, બન્ને લુકમાં સુંદર લાગે છે. (All Photos-Instagram)
Published at : 10 Oct 2022 10:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
