શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tamannaah bhatia: બોડીકોન લૂકમાં હોટ પોઝ આપતી જોવા મળી તમન્ના ભાટીયા, જુઓ તસવીરો
Tamannaah bhatia: બોડીકોન લૂકમાં હોટ પોઝ આપતી જોવા મળી તમન્ના ભાટીયા, જુઓ તસવીરો
![Tamannaah bhatia: બોડીકોન લૂકમાં હોટ પોઝ આપતી જોવા મળી તમન્ના ભાટીયા, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/4596bea857053e1db6dad60a0557273e171948524250678_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્ના ભાટીયા
1/7
![બોલીવૂડ અને સાઉથની જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટીયા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસે બોડીકોન લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f5f9cf133c6774949ce38b80c587534b1eb62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ અને સાઉથની જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટીયા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસે બોડીકોન લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/7
![નવા બોડીકોન લૂકમાં તમન્ના ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/160c44836214f1870e7fb46ff7cc2864aa012.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવા બોડીકોન લૂકમાં તમન્ના ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
![તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાનું નામ ટોપ અભિનેત્રીમાં આવી ગયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/9d2b65f0ea58ca8a3d1e43bb530cb5a775420.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાનું નામ ટોપ અભિનેત્રીમાં આવી ગયું છે.
4/7
![બોડીકોન લૂકમાં તમન્ના ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/23b6a11dfaf679fff50e7b19ebe01b838a8c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોડીકોન લૂકમાં તમન્ના ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
![તમન્ના ભાટીયાના આ શાનદાર લૂકને લાઈક કરવામાં આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/77551c8eaf1e818f8f75058694e50a94538b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્ના ભાટીયાના આ શાનદાર લૂકને લાઈક કરવામાં આવી રહ્યો છે.
6/7
![નવા લૂકમાં અભિનેત્રીએ પોતાનુ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/8092a7c53f73002e301a54401a3e10e5d59ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવા લૂકમાં અભિનેત્રીએ પોતાનુ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
7/7
![(તમામ તસવીરો તમન્ના- ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/343f032864b05d7a0b032a36d31b0d8e08c6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો તમન્ના- ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 Jun 2024 04:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)