શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લગ્નના 4 મહિના બાદ જુડવા બાળકોની માતા બની Nayanthara, Vigneshએ તસવીરો શેર કરી
લગ્નના 4 મહિના બાદ જુડવા બાળકોની માતા બની Nayanthara, Vigneshએ તસવીરો શેર કરી
![લગ્નના 4 મહિના બાદ જુડવા બાળકોની માતા બની Nayanthara, Vigneshએ તસવીરો શેર કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/f95cf09765eef9c17fa3c55e69715bcd166532892371678_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nayanthara And Vignesh Shivan
1/8
![Nayanthara And Vignesh Shivan Became Parents: સાઉથની જાણીતી અભિનેત્રી નયનથારા અને નિર્દેશક વિગ્નેશ શિવન આ વર્ષે જૂન મહિનામાં લગ્નના બંધનમાં બંધાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/3bde3e822755cfbf3528d0e206b8fc9e773f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nayanthara And Vignesh Shivan Became Parents: સાઉથની જાણીતી અભિનેત્રી નયનથારા અને નિર્દેશક વિગ્નેશ શિવન આ વર્ષે જૂન મહિનામાં લગ્નના બંધનમાં બંધાયા હતા.
2/8
![લગ્નના 4 મહિના બાદ આ કપલ જોડિયા બાળકોના પેરેન્ટ્સ બની ગયું છે, જેની જાણકારી વિગ્નેશ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/d884a5a03ca964c6cf423c21156e45215dd4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્નના 4 મહિના બાદ આ કપલ જોડિયા બાળકોના પેરેન્ટ્સ બની ગયું છે, જેની જાણકારી વિગ્નેશ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.
3/8
![બંનેએ ચેન્નાઈમાં ખૂબ જ શાનદાર રીતે લગ્ન કર્યા, ત્યારબાદ બંને સતત ચર્ચામાં રહે છે. તે જ સમયે, બંનેના જીવનમાં એક મોટી ખુશી આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/5ec153a6f251d2b64e6609fb0018dbd9288f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બંનેએ ચેન્નાઈમાં ખૂબ જ શાનદાર રીતે લગ્ન કર્યા, ત્યારબાદ બંને સતત ચર્ચામાં રહે છે. તે જ સમયે, બંનેના જીવનમાં એક મોટી ખુશી આવી છે.
4/8
![વિગ્નેશે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બંને પોતાના બાળકોના પગને કિસ કરતા જોવા મળી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/197c6a49805aa582e9ec2c1321d6994970cc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિગ્નેશે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બંને પોતાના બાળકોના પગને કિસ કરતા જોવા મળી રહ્યા છે.
5/8
![આ તસવીરો શેર કરતાં વિગ્નેશે કેપ્શનમાં લખ્યું, “નયન અને હું અમ્મા અને અપ્પા બની ગયા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/77a2027e8f539d219af780e6a89c0b19f3462.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો શેર કરતાં વિગ્નેશે કેપ્શનમાં લખ્યું, “નયન અને હું અમ્મા અને અપ્પા બની ગયા છીએ.
6/8
![વિગ્નેશે આગળ લખ્યું, “અમારી પ્રાર્થના અને અમારા પૂર્વજોના આશીર્વાદ બંનેને લઈને અમને બે જોડિયા બાળકો થયા છે. તમારા બધાની દુઓઓની જરૂર છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/34e014ce2d4daa98bfb138761c366cf7e8763.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિગ્નેશે આગળ લખ્યું, “અમારી પ્રાર્થના અને અમારા પૂર્વજોના આશીર્વાદ બંનેને લઈને અમને બે જોડિયા બાળકો થયા છે. તમારા બધાની દુઓઓની જરૂર છે"
7/8
![આ પોસ્ટમાં વિગ્નેશે તેના બંને દિકરનાના નામ પણ જાહેર કર્યા છે. તેણે પોતાના પુત્રનું નામ 'ઉઈર' (Uyir) અને 'ઉલગામ' (Ulgam)રાખ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/3eb9e07d72d4eca2710f68f299b398121b99d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પોસ્ટમાં વિગ્નેશે તેના બંને દિકરનાના નામ પણ જાહેર કર્યા છે. તેણે પોતાના પુત્રનું નામ 'ઉઈર' (Uyir) અને 'ઉલગામ' (Ulgam)રાખ્યું.
8/8
![જો કે આ પોસ્ટ સામે આવ્યા બાદ નયનતારા અને વિગ્નેશ શિવન ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/0e7f05461ea77f568f88e95d6cfdb286ff3c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે આ પોસ્ટ સામે આવ્યા બાદ નયનતારા અને વિગ્નેશ શિવન ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
Published at : 09 Oct 2022 08:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)