શોધખોળ કરો
અર્જૂન કપૂરે ખાસ તસવીરથી કરીના કપૂરને બર્થડે વિશ કરી, જુઓ બાકી મૌની રૉય સહિતના સેલેબ્સની લેટેસ્ટ તસવીરો........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/da225b68e247debf46bfd541e0202fdd_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
bollywood_celebs
1/10
![મુંબઇઃ બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના કેટલાય સેલેબ્સ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, તાજેતરમાં જ આ સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે એકદમ સુંદર તસવીરો શેર કરી છે. આ લિસ્ટમાં અર્જૂન કપૂર, મૌની રોય સહિતના કેટલાય સેલેબ્સ સામેલ છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તેમની લેટેસ્ટ તસવીરો.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/36e6d56d5db426486c213f2d6b162c9c759ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના કેટલાય સેલેબ્સ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, તાજેતરમાં જ આ સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે એકદમ સુંદર તસવીરો શેર કરી છે. આ લિસ્ટમાં અર્જૂન કપૂર, મૌની રોય સહિતના કેટલાય સેલેબ્સ સામેલ છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તેમની લેટેસ્ટ તસવીરો.......
2/10
![અર્જૂન કપૂરે ખાસ અંદાજમાં કરીના કપૂરને વિશ કર્યુ છે. તેને સૈફ અલી ખાન અને બેબી તૈમૂરના સાથ વાળી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/df518a251c00223c4c4f8173112559232bb59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્જૂન કપૂરે ખાસ અંદાજમાં કરીના કપૂરને વિશ કર્યુ છે. તેને સૈફ અલી ખાન અને બેબી તૈમૂરના સાથ વાળી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/10
![કરીના કપૂર ખાને માલદીવથી બિકીની લૂકની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/c89df65dcd45c6e6ff547f9eb5edafa7b6cfa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂર ખાને માલદીવથી બિકીની લૂકની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/10
![એક્ટ્રેસ ગૌહર ખાને માલદીવની આ ખાસ તસવીર ફેન્સની સાથે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/dbfaad42646c5603cef72496abfc6ab9636a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ ગૌહર ખાને માલદીવની આ ખાસ તસવીર ફેન્સની સાથે શેર કરી છે.
5/10
![મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર ફેન્સની સાથે શેર કરી છે, આ આઉટફિટમાં મૌની એકદમ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/84d5db35acb21db0bc8fedbd73f055c872de0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર ફેન્સની સાથે શેર કરી છે, આ આઉટફિટમાં મૌની એકદમ સુંદર લાગી રહી છે.
6/10
![એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ કાશ્મીરમાં છે, તેને ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/0800d280853f6c139e44d7b3cd306276d69dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ કાશ્મીરમાં છે, તેને ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે.
7/10
![કિશ્વર મર્ચન્ટે પોતાના બાળકોની સાથે આ ખાસ તસવીર ફેન્સની સાથે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/a4f547be3b244327d6381780d36045f205c3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિશ્વર મર્ચન્ટે પોતાના બાળકોની સાથે આ ખાસ તસવીર ફેન્સની સાથે શેર કરી છે.
8/10
![એક્ટ્રેસ નિયા શર્માએ લાલ કલરના આ આઉટફિટમાં પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/074bd87568425e730acbe20f71dc639f72d88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નિયા શર્માએ લાલ કલરના આ આઉટફિટમાં પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે શેર કરી છે.
9/10
![શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને બ્લેક આઉટફિટમાં આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/2482ee11694ce09a83a0752aa99921cf8b1f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને બ્લેક આઉટફિટમાં આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
10/10
![એક્ટ્રેસ કેટરીના કૈફે આ એકદમ સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/23/ab35f2db4ce232b14d3cbc9892eb1146839fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ કેટરીના કૈફે આ એકદમ સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 23 Sep 2021 04:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)