શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chahat Khanna Photo: ચાહત ખન્નાએ કેમેરા સામે બતાવી કિલર સ્ટાઈલ, તસવીરો પરથી નજર નહીં હટે
Chahat Khanna Photo: ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.
![Chahat Khanna Photo: ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/2cc97f464515a49b74c30f75481d82711716556252563397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહત્ત ખન્ના
1/7
![Chahat Khanna Photo: ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/1da5476d4a185625d32f955e9ae574eff60e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Chahat Khanna Photo: ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.
2/7
![ચાહત ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે ઘણીવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/89e136e6a9e5582b026dcb27e6dca1f850c7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહત ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે ઘણીવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.
3/7
![ચાહત્ત ખન્ના જાણીતી ટીવી અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલો જેવી કે બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/b9d297d364cd68fd205899a05f7489a1cff09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહત્ત ખન્ના જાણીતી ટીવી અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલો જેવી કે બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.
4/7
![આ સુંદર અભિનેત્રી તેમની સેક્સી અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની સ્ટાઈલ તેના ચાહકોની સાથે અન્ય યુઝર્સને પણ આકર્ષે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/c38cd12efaf4923669c9c5c8d31c35f19d8d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સુંદર અભિનેત્રી તેમની સેક્સી અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની સ્ટાઈલ તેના ચાહકોની સાથે અન્ય યુઝર્સને પણ આકર્ષે છે.
5/7
![હાલમાં જ ચાહત ખન્નાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/94e1a4d651209128886360920cb458b6da808.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ ચાહત ખન્નાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
6/7
![વર્ષ 2002 માં, તેણે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત સિરિયલ સચ્ચી બાત સભી જગ જાનેથી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/837bd2e0f91bc9a37a5f6c67e0bd20c167bca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2002 માં, તેણે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત સિરિયલ સચ્ચી બાત સભી જગ જાનેથી કરી હતી.
7/7
![(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/6913d6d3b5b5bab9c4baf65c40d4b0ac91b23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(All Photo Instagram)
Published at : 24 May 2024 06:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)