શોધખોળ કરો
બિકિનીમાં 'ચક દે ઈન્ડિયા' ની કોમલનો હોટ અંદાજ, પૂલમાં કાતિલ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ
બિકિનીમાં 'ચક દે ઈન્ડિયા' ની કોમલનો હોટ અંદાજ, પૂલમાં કાતિલ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ
ચિત્રાશી બિકિની લૂક
1/7

'ચક દે ઈન્ડિયા' ગર્લ પોતાની ગ્લેમરસ તસવીરથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ ચિત્રાશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં એન્જોય કરતી તસવીરો શેર કરી છે. તેની આ બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે.
2/7

'ચક દે ઈન્ડિયા'માં ઝારખંડની મજબૂત હોકી ખેલાડીનો રોલ ભજવનાર કોમલ ચૌટાલા પોતાની ગ્લેમરસ અને આત્મવિશ્વાસપૂર્ણ તસવીરથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
Published at : 01 Jun 2025 06:25 PM (IST)
આગળ જુઓ





















