શોધખોળ કરો
એરપોર્ટ પર સ્પોર્ટ થઇ Deepika Padukone, બ્લેક સ્વેટશર્ટ સાથે જેકેટમાં જોવા મળ્યો સ્ટાઇલિશ અંદાજ
દીપિકા પાદુકોણ બુધવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન એરપોર્ટથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.
દીપિકા પાદુકોણ
1/7

દીપિકા પાદુકોણ બુધવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન એરપોર્ટથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.
2/7

દીપિકા પાદુકોણના દેખાવ વિશે વાત કરીએ તો તેણે મેચિંગ પેન્ટ સાથે બ્લેક સ્વેટશર્ટ ઉપર હૂડવાળી ઝિપર જેકેટ પહેર્યું હતું.
Published at : 06 Dec 2023 02:54 PM (IST)
આગળ જુઓ