શોધખોળ કરો
Sonarika Bhadoria Photo: 'દેવોં કે દેવ મહાદેવ'ની અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ કેમેરા સામે આપ્યા ગ્લેમરસ પોઝ
Sonarika Bhadoria Photo: ટીવી શો 'દેવોં કે દેવ મહાદેવ'માં માતા પાર્વતીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સોનારિકા ભદોરિયા રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે.
સોનારિકા ભદોરિયા
1/7

આ દરમિયાન, અભિનેત્રીએ તેના ચાહકો સાથે ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
2/7

ટીવીની પાર્વતી સોનારિકા ભદૌરિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નથી.
Published at : 20 Apr 2025 02:09 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















