શોધખોળ કરો
Dia mirza: રેડ ગાઉનમાં દીયા મિર્ઝાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ
Dia mirza: રેડ ગાઉનમાં દીયા મિર્જાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ
દીયા મિર્ઝા
1/8

દીયા મિર્ઝાએ તેના ફોલોઅર્સને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું. વેલેન્ટાઈન વીકના મહિનામાં દીયા મિર્ઝાનો હોટ લુક સામે આવ્યો છે.
2/8

દીયાએ ગ્લેમરસ અંદાજમાં રેડ ગાઉનમાં સુંદર તસવીરો શેર કરી છે. ગ્લેમરસ રેડ કલરના ગાઉનમાં દીયા મિર્ઝાએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
Published at : 10 Feb 2024 11:42 PM (IST)
આગળ જુઓ





















