શોધખોળ કરો
Disha Patani Photo: રેડ શોર્ટ ડ્રેસમાં દિશા પટનીનો કાતિલ લુક વાયરલ
Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
![Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/5e15414d5472045d28016d9b795df7f51714149663744397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટની
1/6
![Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/d27ee16b5be520d278ce433ea981225ec0d70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
2/6
![જો આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/b6ba841d3b9e2adade741b514ce36e38764f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.
3/6
![આ દરમિયાન એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે રેડ રંગનો ડીપ નેક ડ્રેસ પહેરીને કહેર વર્તાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/080c7c6b24683bc001d5ea2e0b241704feec9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે રેડ રંગનો ડીપ નેક ડ્રેસ પહેરીને કહેર વર્તાવતી જોવા મળે છે.
4/6
![દિગ્દર્શક નીરજ પાંડેની સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિશા પટનીને કોઈ અલગ ઓળખની જરૂર નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/7dc8d749694f326d9f685c951c09c769f56cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિગ્દર્શક નીરજ પાંડેની સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિશા પટનીને કોઈ અલગ ઓળખની જરૂર નથી.
5/6
![દિશા પટનીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/d08e81143837bf0ff24c6a8fdba59706b8b2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટનીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે.
6/6
![દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/26/56e3158d5df296c4d3a3c40129969738075e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે.
Published at : 26 Apr 2024 10:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)