શોધખોળ કરો
Sharvari Wagh Diwali Look: રેડ સાડીમાં અપ્સરા લાગી શરવરી વાઘ, કાતિલ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા
Sharvari Wagh Diwali Look: રેડ સાડીમાં અપ્સરા લાગી શરવરી વાઘ, કાતિલ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા
શરવરી વાઘ
1/8

શરવરી વાઘ હાલમાં જ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સાડી પહેરીને પહોંચી હતી. તે જ સમયે, અભિનેત્રીએ તેના લાલ સાડી લુકની કેટલીક તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે. આગળની સ્લાઈડ પર એક નજર...
2/8

ઘણીવાર બોલ્ડ લુકમાં જોવા મળતી સુંદર હસીના શરવરી વાઘ દિવાળીના અવસર પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ તેના સાડી લુકની ઘણી તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
Published at : 21 Oct 2022 06:22 PM (IST)
આગળ જુઓ





















