શોધખોળ કરો
Happy B'day Rakhi Sawant: 44 વર્ષની થઇ ગઇ 'ડ્રામા ક્વિન' રાખી સાવંત, બૉયફ્રેન્ડ આદિલ સાથે જુઓ તેના પ્રેમભર્યા સંબંધોની ઝલક
Rakhi Sawant B'day Special: બૉલીવુડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંતનો આજે 44મો જન્મદિવસ છે, રાખીના બર્થડે પર જુઓ આદિલ સાથે તેના પ્રેમભર્યા સંબંધોની એક સુંદર ઝલક.

ફાઇલ તસવીર
1/9

Rakhi Sawant B'day Special: બૉલીવુડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંતનો આજે 44મો જન્મદિવસ છે, રાખીના બર્થડે પર જુઓ આદિલ સાથે તેના પ્રેમભર્યા સંબંધોની એક સુંદર ઝલક.
2/9

બૉલીવુડ એક્ટ્રેસ રાખી સાવંતનો આજે જન્મદિવસ છે, રાખી 25 નવેમ્બરે પોતાનો 44મો જન્મદિવસ મનાવી રહી છે. રાખીને બૉલીવુડી ડ્રામા ક્વિન પણ કહેવામાં આવે છે.
3/9

રાખી સાવંતના જન્મદિવસના આ ખાસ પ્રસંગે આજે અમે તમને બૉયફ્રેન્ડ આદિલ અને તેને સંબંધોની એક સુંદર ઝલક બતાવી રહ્યાં છીએ.
4/9

એક્ટ્રેસ રાખી સાવંત આજકાલ આદિલ દુર્રાનીને ડેટ કરી રહી છે. એટલુ જ નહીં સમાચાર એ પણ છે કે, બન્ને સગાઇ પણ કરી ચૂક્યા છે.
5/9

બન્ને હંમેશા ખુલ્લેઆમ એકબીજા સાથે જબરદસ્ત પ્રેમનો ઇજહાર કરતા દેખાય પણ છે.
6/9

રાખી સાવંત અને આદિલની જોડી આખા વર્ષ સુધી ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહી છે, અને બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થતી રહી છે.
7/9

રાખી સાવંત બધાની સામે અદિલની હંમેશા પ્રસંશા કરતી દેખાય છે. એકવાર રાખીએ બતાવ્યુ હતુ કે આદિલને ખુદની કારનો બિઝનેસ છે.
8/9

કાર ઉપરાંત આદિલના કેટલાય બીજા બિઝનેસ પણ છે, બન્ને દરેક ઇવેન્ટમાં સાથે જ દેખાય છે.
9/9

એટલુ જ નહીં રાખી સાવંત અને આદિલ બન્ને એકસાથે એક મ્યૂઝૂકમાં પણ દેખાઇ ચૂક્યા છે. જેનુ ટાઇટલ હતુ - 'તૂ મેરે દિલ મે રહને કે લાયક નહીં'
Published at : 25 Nov 2022 10:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
