શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janhvi Kapoor Ramp Walk: સિલ્વર ચણીયા-ચોળીમાં જ્હાન્વી કપૂરે રેમ્પ પર બતાવ્યો જલવો, તસવીરો પર ફેન્સ પાગલ
ગઈકાલે રાત્રે અંબાણી પરિવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી પહેરીને જબરદસ્ત રીતે રેમ્પ પર વૉક કર્યું હતું
![ગઈકાલે રાત્રે અંબાણી પરિવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી પહેરીને જબરદસ્ત રીતે રેમ્પ પર વૉક કર્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/fdc1d2ef8b8059994a208501a8af8221169881759567177_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Janhvi Kapoor Ramp Walk Pics: આજથી મુંબઇમાં મુકેશ અંબાણીના જિઓ વર્લ્ડ પ્લાઝા મૉલનું ઉદઘાટન થયુ છે. આ ઓપનિંગ સેરેમનીમાં કેટલાય બૉલીવુડ સ્ટાર્સ અને સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો, એટલું જ નહીં બૉલીવુડ હસીનાઓનું રેમ્પ વૉક પણ જોવા મળ્યુ હતુ. જ્હાન્વી કપૂરની આ રેમ્પ વૉકની તસવીરો સામે આવી છે. ગઈકાલે રાત્રે અંબાણી પરિવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી પહેરીને જબરદસ્ત રીતે રેમ્પ પર વૉક કર્યું હતું. જેની તસવીરો અહીં છે...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/7d1b6ce76ba54a27cc209390e02660b279809.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Janhvi Kapoor Ramp Walk Pics: આજથી મુંબઇમાં મુકેશ અંબાણીના જિઓ વર્લ્ડ પ્લાઝા મૉલનું ઉદઘાટન થયુ છે. આ ઓપનિંગ સેરેમનીમાં કેટલાય બૉલીવુડ સ્ટાર્સ અને સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો, એટલું જ નહીં બૉલીવુડ હસીનાઓનું રેમ્પ વૉક પણ જોવા મળ્યુ હતુ. જ્હાન્વી કપૂરની આ રેમ્પ વૉકની તસવીરો સામે આવી છે. ગઈકાલે રાત્રે અંબાણી પરિવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી પહેરીને જબરદસ્ત રીતે રેમ્પ પર વૉક કર્યું હતું. જેની તસવીરો અહીં છે...
2/7
![જિઓ વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટમાં જ્હાન્વી કપૂર સિલ્વર રંગના હેવી વર્ક ચણીયા ચોળીમાં રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. જેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/349670eebb63305600fe85516df75c6562328.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જિઓ વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટમાં જ્હાન્વી કપૂર સિલ્વર રંગના હેવી વર્ક ચણીયા ચોળીમાં રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. જેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
3/7
![આ તસવીરોમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી સાથે મરૂન રંગના શ્રગ સાથે જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/b31169ce696b2a5f4a80b3713817b2fd49a27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર સિલ્વર ચણીયા-ચોળી સાથે મરૂન રંગના શ્રગ સાથે જોવા મળી હતી.
4/7
![જ્હાન્વી કપૂરે ન્યૂડ મેકઅપ, હેર પૉનીટેલ અને ડાર્ક લિપસ્ટિક લગાવીને પોતાનો ગ્લેમ લૂક પૂર્ણ કર્યો છે. આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/9ef0667a959d64fe2131e0b9fc93c02f45536.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્હાન્વી કપૂરે ન્યૂડ મેકઅપ, હેર પૉનીટેલ અને ડાર્ક લિપસ્ટિક લગાવીને પોતાનો ગ્લેમ લૂક પૂર્ણ કર્યો છે. આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/7
![પોતાના દેખાવને વધુ સુંદર બનાવવા માટે જ્હાન્વી કપૂરે ડ્રેસની સાથે ડાયમંડ નેકલેસ પણ પહેરેલો હતો. તેને આ લૂકમાં જોઈને ફેન્સ તેને અપ્સરા કહી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/319d2c2463503fb0912385d9427b433950017.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના દેખાવને વધુ સુંદર બનાવવા માટે જ્હાન્વી કપૂરે ડ્રેસની સાથે ડાયમંડ નેકલેસ પણ પહેરેલો હતો. તેને આ લૂકમાં જોઈને ફેન્સ તેને અપ્સરા કહી રહ્યા છે.
6/7
![જ્હાન્વી કપૂરે તેના લૂકની સાથે તેના રેમ્પ વૉકથી પણ લોકોના દિલ જીતી લીધા છે. ચાલતી વખતે તેના હાવભાવ પણ જોવા લાયક હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/ff225d9bc8b7bf5bc649a09b0af3ca2b0b904.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્હાન્વી કપૂરે તેના લૂકની સાથે તેના રેમ્પ વૉકથી પણ લોકોના દિલ જીતી લીધા છે. ચાલતી વખતે તેના હાવભાવ પણ જોવા લાયક હતા.
7/7
![વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ 'બાબલ'માં જોવા મળી હતી. હવે તે બહુ જલ્દી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળવાની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/349670eebb63305600fe85516df75c65b6855.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ 'બાબલ'માં જોવા મળી હતી. હવે તે બહુ જલ્દી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળવાની છે.
Published at : 01 Nov 2023 11:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)