શોધખોળ કરો
Huma Qureshi Photo: સ્માર્ટ બોસી લુકમાં હુમા કુરેશીએ કેમેરા સામે આપ્યા એકથી એક ચડિયાતા પોઝ
Huma Qureshi Photo: હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
![Huma Qureshi Photo: હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/f89d0b6ba63223056d8513794276b41d1717603181926397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમા કુરેશી,
1/7
![Huma Qureshi Photo: હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/243a8004c660a4950023bba0953633900ac44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Huma Qureshi Photo: હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
2/7
![અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/32781af3b0549de62097e3dd73999823db26b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે.
3/7
![હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે. હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/b462932fe61894bdd0856acabc12dd5fae2ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે. હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
4/7
![તેના ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/6b143b21640bf6dc86b1df88a4ce3ce67394d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે
5/7
![આ તસવીરોમાં હુમા બોસી લુકમાં આકર્ષક લાગી રહી છે. હુમાએ એક બાદ એક અનેક ફોટા શેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/5f86ab7f03a69213b814a2a4c5bbc7a5d7882.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં હુમા બોસી લુકમાં આકર્ષક લાગી રહી છે. હુમાએ એક બાદ એક અનેક ફોટા શેર કર્યા છે.
6/7
![28 જુલાઈ 1986ના રોજ દિલવાલોના શહેર દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ ચોરવામાં એક્સપર્ટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/9a24160edd1740621142e96e5023fdced6a6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
28 જુલાઈ 1986ના રોજ દિલવાલોના શહેર દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ ચોરવામાં એક્સપર્ટ છે.
7/7
![(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/3266312f616984f8ceabf6d52024bd224a379.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(All Photo Instagram)
Published at : 05 Jun 2024 09:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)