શોધખોળ કરો
In Photos: નેશનલ એવોર્ડ મળ્યા બાદ કૃતિ સેનને સિદ્ધિ વિનાયકના કર્યા દર્શન, ગરીબ બાળકોને કર્યુ મીઠાઈ વિતરણ
Kriti Senon: કૃતિ સેનનને તાજેતરમાં ફિલ્મ મીમી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

કૃતિ સેનન
1/6

રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ આજે કૃતિ સેનને મુંબઈના સિદ્ધિ વિનાયકના પરિવાર સાથે દર્શન કર્યા હતા.
2/6

સિદ્ધિ વિનાયકના દર્શન બાદ કૃતિએ ગરીબ બાળકોને પ્રસાદ મીઠાઈનું વિતરણ કર્યું હતું.
3/6

આ ઉપરાંત તેણે ફોટોગ્રાફરોને આકર્ષક પોઝ પણ આપ્યા હતા.
4/6

. કૃતિનો આ પહેલો નેશનલ એવોર્ડ છે અને તે તેનાથી ખૂબ જ ખુશ છે. આ ખાસ અવસર પર, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પરિવાર સાથે તેની મોટી જીતની ઉજવણી કરતી જોવા મળી હતી.
5/6

એવોર્ડ મળ્યા બાદ તસવીરો શેર કરતી વખતે કૃતિએ કેપ્શનમાં લખ્યું, 'પ્રેમ અને પ્રિયજનોથી ઘેરાયેલી. મારા હૃદયમાં ખૂબ જ ઉપકાર છે.
6/6

સિદ્ધિ વિનાયક મંદિર પાસે ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ કરતી કૃતિ સેનન.
Published at : 26 Aug 2023 09:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
