શોધખોળ કરો

In Photos: પંત સિવાય આ સ્ટાર્સના પણ થઈ ચુક્યા છે ભયંકર અકસ્માત, એક એક્ટ્રેસ તો જતી રહી હતી કોમામાં

Accidents: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કારને શુક્રવારે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. પંતને માથા અને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. આ સિવાય પીઠ અને પગના કેટલાક ભાગમાં ઈજાઓ થઈ હતી.

પંતની કારનો અકસ્માત

1/9
મલાઈકા અરોરાની કારને પણ આ વર્ષે એક ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેના ચહેરા પર ઈજા થઈ હતી.

2/9
'આશિકી' અભિનેત્રી અનુ અગ્રવાલની કારનો પણ ભયાનક અકસ્માત થયો હતો, જેના પછી તે થોડા વર્ષો કોમામાં રહી હતી. આ અકસ્માત બાદ તેનો ચહેરો ખરાબ રીતે વિકૃત થઈ ગયો હતો.

3/9
સલમાન ખાનની અભિનેત્રી રંભાનો તાજેતરમાં કેનેડામાં કાર અકસ્માત થયો હતો જેમાં તેના બાળકો અને અભિનેત્રી ઘાયલ થયા હતા.

4/9
મુંબઈ-પુણે એક્સપ્રેસમાં શબાનાની કારને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં અભિનેત્રીને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં જાવેદ અખ્તર પણ તેમની સાથે હતા, તેમને કોઈ ઈજા થઈ નથી. નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં શબાનાની સારવાર ચાલી હતી, ત્યારબાદ તે સ્વસ્થ થઈ ગઈ હતી.

5/9
2015માં હેમા માલિનીની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત ભયંકર હતો, પરંતુ હેમાનો આબાદ બચાવ થયો હતો. જોકે, તેના ચહેરા પર ઘણા ટાંકા આવ્યા હતા.

6/9
આવી જ એક ઘટના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ બની છે. કારગિલ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને ખૂબ જ ઈજા થઈ હતી, કહેવાય છે કે સિદ્ધાર્થ તેના કો-એક્ટર શિવ પંડિત સાથે બાઇક ચલાવી રહ્યો હતો. દરમિયાન શિવનું સંતુલન બગડ્યું હતું અને તે બાઇક પરથી નીચે પટકાયો હતો, જેમાં સિદ્ધાર્થને ઈજા થઈ હતી.

7/9
ફિલ્મના શૂટિંગ દરમિયાન રિતિક રોશનનો પણ જબરદસ્ત અકસ્માત થયો હતો, જે બાદ તેને માથામાં ઊંડી ઈજા થઈ હતી અને તેની સર્જરી કરાવવી પડી હતી.

8/9
'ફોર્સ'ના શૂટિંગ દરમિયાન જોન અબ્રાહમ સાથે અકસ્માત પણ થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

9/9
'કુલી'ના સેટ પર અમિતાભ બચ્ચનનો ખરાબ અકસ્માત થયો હતો, જે બાદ ડોક્ટરોએ તેમને   બચાવી લીધા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget