શોધખોળ કરો
ડીપ નેક ડ્રેસમાં એન્જોય કરતી જોવા મળી Janhvi Kapoor
બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. Janhvi Kapoorની ફિલ્મો વિશે ભલે ગમે તેટલી ચર્ચા થાય કે ન થાય પરંતુ તેની તસવીરો વિશે ચોક્કસ ચર્ચા થાય છે.
![બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. Janhvi Kapoorની ફિલ્મો વિશે ભલે ગમે તેટલી ચર્ચા થાય કે ન થાય પરંતુ તેની તસવીરો વિશે ચોક્કસ ચર્ચા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/fd8811235c8d5f25cd2d4495c7fb9da4168627278089474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. Janhvi Kapoorની ફિલ્મો વિશે ભલે ગમે તેટલી ચર્ચા થાય કે ન થાય પરંતુ તેની તસવીરો વિશે ચોક્કસ ચર્ચા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/dfe5211a31be105c693b3e6377214f2f8b51f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. Janhvi Kapoorની ફિલ્મો વિશે ભલે ગમે તેટલી ચર્ચા થાય કે ન થાય પરંતુ તેની તસવીરો વિશે ચોક્કસ ચર્ચા થાય છે.
2/7
![Janhvi Kapoor સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે બોલ્ડ લૂકથી લઈને સિમ્પલ લૂકની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/e00a345db41747cd78f1ba8d6728822776131.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Janhvi Kapoor સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે બોલ્ડ લૂકથી લઈને સિમ્પલ લૂકની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
3/7
![હાલમાં જ Janhvi Kapoor એ તેના કેટલાકનો મેકઅપ લુક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/0b6183936c3c967ff4ca33ac589f6c30469fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ Janhvi Kapoor એ તેના કેટલાકનો મેકઅપ લુક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
4/7
![આ ફોટામાં Janhvi Kapoor બ્લેક બોડી ફીટ ડ્રેસ પહેરીને બગીચામાં બેઠેલી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/97564e9b4ae2575336e5a90921c8511ced8db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટામાં Janhvi Kapoor બ્લેક બોડી ફીટ ડ્રેસ પહેરીને બગીચામાં બેઠેલી જોવા મળી રહી છે.
5/7
![કેટલીક તસવીરોમાં એક્ટ્રેસ કેમેરા સામે જોઈને હસી રહી છે તો કેટલીકમાં તે સૂર્ય તરફ જોઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/33c81f333ffc2e088598ca15d1651315cda89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલીક તસવીરોમાં એક્ટ્રેસ કેમેરા સામે જોઈને હસી રહી છે તો કેટલીકમાં તે સૂર્ય તરફ જોઈ રહી છે.
6/7
![તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, ' golden hour'. અભિનેત્રીના આ ફોટા પર તેની ખાસ મિત્ર ઓરીએ પણ રિએક્ટ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/ad9c00c8979892c21f515bdc5e0e3d7de3c93.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, ' golden hour'. અભિનેત્રીના આ ફોટા પર તેની ખાસ મિત્ર ઓરીએ પણ રિએક્ટ કર્યું છે.
7/7
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/83e43edc92059f7d829024c4a37c392864250.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 09 Jun 2023 06:38 AM (IST)
Tags :
Janhvi Kapoorવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)