શોધખોળ કરો

પહેલા કરતા ઘણી બદલાઇ ગઇ છે કાજોલ અને અજયની દીકરી, ન્યાસાનું ટ્રાન્સફોર્મેશન જોઇ થઇ જશો દંગ

Nyasa Devgan Transformation: અજય અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનની જૂની અને વર્તમાન તસવીરો જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં ન્યાસા હવે ખૂબ ગ્લેમરસ બની ગઇ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Nyasa Devgan Transformation: અજય અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનની જૂની અને વર્તમાન તસવીરો જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં ન્યાસા હવે ખૂબ ગ્લેમરસ બની ગઇ છે. કાજોલ અને અજયની પુત્રી ન્યાસા દેવગનનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ થયો હતો.

2/8
ન્યાસા એક ખૂબ જ સાદી છોકરી હતી અને તેને દુનિયાની પરવા નહોતી. જોકે, ન્યાસા હવે પહેલા જેવી રહી નથી તેનો લુક ઘણો બદલાઈ ગયો છે.

3/8
જોકે, હવે ન્યાસા પહેલા જેવી નથી રહી, તેનો લુક ઘણો બદલાઈ ગયો છે. આજે, કાજોલની સાદી દીકરીને શોર્ટ પાર્ટી ડ્રેસમાં તેના ફિગરને ફ્લોન્ટ કરવાનું પસંદ છે.

4/8
એક સમય એવો હતો કે જ્યારે ન્યાસા તેના લુક માટે ટ્રોલ થઈ હતી. દિવાળીની પાર્ટીમાં હેવી મેકઅપ બદલ નેટીઝન્સે તેને ટ્રોલ કરી હતી. તેને 'પ્લાસ્ટિક ફેસ'થી લઈને 'મેકઅપની દુકાન' તે બધું કહેવામાં આવતું હતું. પરંતુ આજે તેણીને તેના ઓન-પોઇન્ટ મેકઅપ માટે ઘણી પ્રશંસા મળે છે. કોઈપણ અભિનેત્રીની જેમ જ પાપારાઝીઓ પણ તેની તસવીરો ક્લિક કરવાની રેસમાં હોય છે.

5/8
ન્યાસા આટલી સુંદર કેવી રીતે બની તેનું રહસ્ય કાજોલે શેર કર્યું હતું. કાજોલે કહ્યું કે તેની પુત્રી ન્યાસા હેલ્ધી સ્કિન કેયર રૂટિનને ફોલો કરે છે.  તે અઠવાડિયામાં ત્રણ વખત ફેસ માસ્ક લગાવે છે.

6/8
તેણે એમ પણ કહ્યું કે ન્યાસાને તેના પિતા અજય દેવગનની જેમ ફિટનેસ પસંદ છે.  સ્વસ્થ દિનચર્યાને ફોલો કરે છે. રિપોર્ટ્સ અનુસાર ન્યાસા તેની સવારની શરૂઆત 2-3 ગ્લાસ ગરમ પાણી પીને કરે છે. તે તેના નાસ્તામાં બાફેલા ઈંડા અને તાજા ફળો ખાય છે.

7/8
ન્યાસાનું ટ્રાન્સફોર્મેશન આશ્ચર્યજનક છે. હવે તેની તસવીરો પરથી નજર ઉતારવી મુશ્કેલ છે અને તેઓ હવે સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા,  3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ

Embed widget