શોધખોળ કરો

Kareena Kapoor Birthday: મોંઘી ગાડીઓ અને આલીશાન ઘર, કરીના કપૂરની નેટવર્થ જાણી ચોંકી જશો

કરીના કપૂર

1/8
ફિલ્મ 'રેફ્યુજી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કરીના કપૂર હવે ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી સ્ટાર બની ગઈ છે. આજે એટલે કે 21મી સપ્ટેમ્બરે અભિનેત્રી તેનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. અમે તમને અભિનેત્રીની ભવ્ય લાઈફસ્ટાઈલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

2/8
કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન અને બાળકો સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ઘર સિવાય કરીના પાસે બીજા ઘણા એપાર્ટમેન્ટ છે. આ વાતનો ખુલાસો અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં કર્યો હતો.

3/8
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લગ્ન પછી કરીના કપૂરે એક લક્ઝરી ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત 43 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

4/8
મુંબઈ સિવાય કરીનાનું વિદેશમાં પણ ઘર છે. આ ઘર સ્વિત્ઝરલેન્ડમાં છે. જેની કિંમત લગભગ 33 કરોડ રૂપિયા છે. ઘણીવાર અભિનેત્રી તેના પરિવાર સાથે અહીં વેકેશન વિતાવે છે.

5/8
મોંઘા ઘરો ઉપરાંત કરીના કપૂર ઘણી મોંઘી ઘડિયાળોની પણ માલિક છે. અભિનેત્રી પાસે Serpenti Tubogas Watch છે, જેમાં 18 કેટીનો રોઝ ગોલ્ડ કેસ સેટ છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 2,710,000 રૂપિયા છે.

6/8
કરીના કપૂરને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેમના ગેરેજમાં BMW X7, Mercedes-Benz S-Class, Mercedes-Benz E-Class અને Audi Q7 જેવી કારનો સમાવેશ થાય છે.

7/8
કરીના પાસે ઘણા મોંઘા પર્સ પણ છે. તેણી પાસે હHermès, Chanel, Bottega Veneta, સહિત વિવિધ clutches સામેલ છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, કરીનાની સૌથી મોંઘી બેગ Jet Black Birkin  છે. જેની કિંમત 20-25 લાખ રૂપિયા છે.

8/8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ The Buckingham Murders માં જોવા મળી છે. જે 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Embed widget