શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhool Bhulaiyaa 2 Promotion: કાર્તિક આર્યન- કિયારા અડવાણી પ્રમોશન દરમિયાન જોવા મળ્યા કૂલ અંદાજમાં
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/19fac62294503fc08cfd14b5999efa45_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી
1/7
![મુંબઇઃ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં પોતાની ફિલ્મના કારણે ચર્ચામાં છે. હાલમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/4efdd2f969559e8b1c92e99f32ded48eef378.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં પોતાની ફિલ્મના કારણે ચર્ચામાં છે. હાલમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
2/7
![‘ભૂલ ભુલૈયા 2’ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી ફિલ્મને લઈને ઉત્તેજના વધુ વધી ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/f99687dd719c4e8bc6a39e946c3d9ef7da483.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ભૂલ ભુલૈયા 2’ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી ફિલ્મને લઈને ઉત્તેજના વધુ વધી ગઈ છે.
3/7
![કાર્તિક અને કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/3fb5ed13afe8714a7e5d13ee506003ddccd9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક અને કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/7
![પ્રમોશન દરમિયાન કિયારાએ ડેનિમ શોર્ટ્સ અને સફેદ ક્રોપ ટોપ સાથે નિયોન કલરનું ઓવરસાઈઝ બ્લેઝર પહેર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4c7c8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રમોશન દરમિયાન કિયારાએ ડેનિમ શોર્ટ્સ અને સફેદ ક્રોપ ટોપ સાથે નિયોન કલરનું ઓવરસાઈઝ બ્લેઝર પહેર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/7
![‘ભૂલ ભૂલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સાથે રાજપાલ યાદવ, અમર ઉપાધ્યાય, સંજય મિશ્રા અને મિલિંગ ગુણાજી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/fac4ef5554f69012fe38d2f1d4e245a675da9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ભૂલ ભૂલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સાથે રાજપાલ યાદવ, અમર ઉપાધ્યાય, સંજય મિશ્રા અને મિલિંગ ગુણાજી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
6/7
![કાર્તિક અને કિયારાની ‘ભૂલ ભૂલૈયા 2’ અનીસ બઝમી દ્વારા નિર્દેશિત છે અને આ ફિલ્મ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/2de40e0d504f583cda7465979f958a98c242b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક અને કિયારાની ‘ભૂલ ભૂલૈયા 2’ અનીસ બઝમી દ્વારા નિર્દેશિત છે અને આ ફિલ્મ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
7/7
![કાર્તિક આર્યન અને કિયારા અડવાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/135007e7085979a7d5b41ce54c0e54d78d4f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી
Published at : 04 May 2022 08:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)