શોધખોળ કરો
48 વર્ષની કશ્મીરા શાહનો બિકિની લૂક જોઈ દંગ રહી જશો, વજન ઘટાડી બતાવ્યું શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન
1/7

કશ્મીરા શાહ પોતાની ફિલ્મો સાથે તેના બેબાક અંદાજને લઈ પણ જાણીતી છે. કશ્મીરાએ તેની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. અભિનેત્રીની તસવીરો જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.
2/7

બોલિવૂડ એક્ટ્રેસ કશ્મીરા શાહે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી બિકીની પહેરીને અલગ-અલગ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા))
3/7

વીડિયોમાં કાશ્મીરા શાહ સ્વિમિંગ પૂલની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ડાર્ક આઈ મેકઅપ કર્યો છે. અભિનેત્રીની આ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે.
4/7

કાશ્મીરા શાહના લેટેસ્ટ ફોટોશૂટનો વીડિયો જોશો તો ચાહકોની આંખો ખુલ્લી રહી જશે. અભિનેત્રીએ સાબિત કરી દીધું છે કે ઉંમર ફિટ રહેવા ન રહેવાનું કારણ નથી.
5/7

48 વર્ષની ઉંમરમાં કશ્મીરા શાહનું અદભૂત ટ્રાન્સફોર્મેશન જોઈને ઘણા લોકોને પ્રેરણા પણ મળી છે.
6/7

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે વર્ષ 2006માં બિગ બોસમાં પણ જોવા મળી હતી. કશ્મીરાએ ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
7/7

કશ્મીરા શાહે કોમેડિયન કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી અને કોમેડિયનને બે જોડિયા બાળકો છે.
Published at : 15 Mar 2022 09:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
